SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ [ધ સં૦ ભા. ૨ વિ. ૩-ગા૦ ૯૮ સિદ્ધસ્થાને જવું, તે ઉપપાતને ઉદ્દેશીને રચાયેલું હોવાથી “પપાતિક નામવાળું શ્રીઆચારાસસૂત્રનું ઉપાડુગ છે, શ્રીઆચારાગસૂત્રના પહેલા “શરૂ૫રિજ્ઞા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં “gવમેäિ ને નીયં મવે, અસ્થિ વા ને બાય ૩વવારા ઈત્યાદિ સૂત્ર છે તેને વિસ્તાર આ ઔપપાતિકસૂત્રમાં છે. ૬-નાગૌચમુ=પ્રદેશી રાજાના પ્રશ્નોને અનુલક્ષીને અપાએલા ઉત્તરો રૂપે રચાએલું બીજા “સૂત્રકૃતાગસૂત્રનું “રાજપ્રશ્નીય' નામનું ઉપાગ. –જ્ઞામિન એમાં જીવોનું અને અજીનું વર્ણન હેવાથી “જીવાભિગમ”નામનું ત્રીજા શ્રીસ્થાનાગસૂત્રનું’ ઉપાડ્યું. ૮-ત્રજ્ઞાપના અને ૯-માબાપના= એ બેમાં જીવાદિ પદાર્થોનું પ્રજ્ઞાપન એટલે નિરૂપણ છે, તે સામાન્ય હવાથી પહેલું “પ્રજ્ઞાપના અને બીજામાં વિસ્તૃત હોવાથી તેને “મહાપ્રજ્ઞાપના”કહ્યું છે, આ બને ચોથા શ્રીસમવાયાગસૂત્રનાં ઉપાો છે. ૧૦–નન્તી ભવ્યજીને નન્દી એટલે આનન્દ કરનારું માટે “નન્દી” નામનું, મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ જણાવનારું એક અધ્યયન (ગ્રન્થ) વિશેષ. ૧૧--અનુરાશિ અનુગ” એટલે વ્યાખ્યાન, તેનાં “ઉપક્રમ-નિક્ષેપ-અનુગમ અને નય” એ ચાર દ્વારોનું સ્વરૂપ જણાવનાર હોવાથી અનુગદ્વાર નામે એક અધ્યયન (ગ્રન્થ), ૧૨- સ્તવઃ=દેના ઇન્દ્રો “ચમરેન્દ્ર-અલીન્દ્ર વિગેરેનું સ્તવન એટલે તેઓનાં ભવને, આયુષ્ય વિગેરે અને તેઓનું સ્વરૂપ, ઇત્યાદિ વિષને જણાવનારું હોવાથી તેનું નામ “દેવેન્દ્રસ્તવ છે, ૧૩તત્ત્વવારિક વર્ષના આયુષ્યવાળા પુરૂષના પ્રતિદિન લેંગ્ય તન્દુલ(ના દાણા)ની સંખ્યાને જેમાં વિચાર કરેલ છે તેથી “તન્દુલવૈચારિક નામવાળે એક ગ્રન્થ. ૧૪-ચાળે ચન્દ્ર એટલે રાધા નામની યાગ્નિક પૂતળીની આંખની કીકી, તેને મર્યાદાપૂર્વક વેધ તે રાધાવેધ જાણવો, તેની ઉપમા દ્વારા મરણ સમયની આરાધનાને જણાવનારે “ચન્દ્રાધ્યક’ નામને એક ગ્રન્થ. ૧૫-ત્રમામા=પ્રમાદ અને અપ્રમાદનું સ્વરૂપ, બન્નેને ભેદ, ફળ અને તેથી થનારો સુખ-દુઃખને અનુભવ વિગેરેને જણાવનારે હેવાથી, પ્રમાદાડપ્રમાદનામનો એક ગ્રન્થ. ૧૬-ષિમ09-પ્રતિદિનનું પિરિસીના સમયનું જેમાં નિરૂપણ છે તે ગ્રન્થ. અહીં સર્વ વસ્તુની સ્વ-સ્વ પ્રમાણ છાયા થાય ત્યારે પૌરૂષી (પુરૂષ પ્રમાણ છાયાવાળો સમય) થાય, આવું પ્રમાણ ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં એક એક દિવસે જ આવે, તે પછી ફ્ર આંગળ પ્રતિદિન દક્ષિણાયનમાં વધે અને ઉત્તરાયણમાં ઘટે, એમ સૂર્યના પ્રત્યેક માંડલે પરિસીને જુદે જુદો સમય જણાવનારો ગ્રન્થ, તેથી તેનું નામ “પિરિસીમડલ” છે, ૧– મ વેરા=જેમાં ચન્દ્રને અને સૂર્યને દક્ષિણ અને ઉત્તર દિશાનાં માંડલામાં પ્રવેશ વર્ણવેલો છે, તેથી તે ગ્રન્થને પણ “મષ્ઠલપ્રવેશ નામને કહ્યો છે, ૧૮ વિદ્યા=ગણ એટલે સાધુઓને અથવા ગુણને સમુદાય, તે જેમાં હોય તે ગણી એટલે આચાર્ય, તેને ઉપયોગી વિદ્યા જેમાં વર્ણવેલી છે તે ગ્રન્થનું નામ પણ “ગણિવિદ્યા” અર્થાત દીક્ષા આપવી, વિગેરે કાર્યોમાં ઉપયોગી શુભ તિથિ, કરણ, નક્ષત્ર, વિગેરે તિષનું અને લક્ષણાદિ નિમિત્તોનું જ્ઞાન કરાવનાર ગ્રન્થ વિશેષ. ૧૯-વિચારવિનિશ્ચય વિદ્યા એટલે સમ્યગદર્શન પૂર્વકનું સમ્યજ્ઞાન અને ચરણ એટલે ચારિત્ર, તેના વિશેષ નિશ્ચયને જણાવનાર ગ્રન્થનું નામ પણ “વિદ્યાચરણવિનિશ્ચય”. ૨૦-ળાનવિમતિ =આર્તધ્યાનાદિ ચાર ધ્યાન વિભાગ જેમાં વર્ણવેલ છે તે ગ્રન્થનું નામ પણ ધ્યાનવિભક્તિ”. ૨૧-મરવિમવિતઃ=આવીચિ આદિ ૧૭ પ્રકારનાં મરણનું જેમાં પ્રતિપાદન(વિભાગ) છે તે ગ્રન્થનું નામકરણવિભક્તિ, ૨૨-૩ ત્મિવિશુદ્ધિ જીવને “આલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy