________________
२१२
[ધ સંભા. ૨ વિ. ૩-ગાટ ૯૮ વ્યાખ્યાવિચાર્મી=(સર્વ નિન્ધકર્મોરૂપ) એક પાપ વ્યાપારને, મિથ્યાત્વને એક મિથ્યાત્વને, મશીનમુકએ રીતે એક અજ્ઞાનને, પરિવર્લક્ષ્યાગ કરતે, ગુપ્ત મન, વચન, કાયાથી ગુસ, રક્ષામાં માત્રતાનિ પત્ર પાંચ મહાવ્રતોનું હું રક્ષણ કરું છું (૧). માનવમેન્F(સકળ આત્મહિતકર અનુષ્ઠાનેરૂ૫) એક નિષ્પાપ વ્યાપારને, સ ને -એક સમ્યગ દર્શનને, હવે શાન સુત્રએ પ્રમાણે એક સમ્યગ્રજ્ઞાનને પણ, પરમ્પન્ન =પ્રાપ્ત થયેલો હું, (અર્થાત્ ચારિત્ર, સમ્યક્ત્વ અને જ્ઞાનવાન હું), તથા ગુજર=(વિનય વૈયાવચ્ચ વિગેરે) સંયમના વ્યાપારથી યુક્ત એ હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. (૨)
તો જૈવ રાજા-એક રાગ અને બીજે દ્વેષ એ બન્નેને, જ થાને બારી અને બે દુષ્ટ ધ્યાનેએક આત્ત અને બીજું રૌદ્ર, એ દરેકને ત્યાગ કરતો હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. (૩). દિવિ પારિત્રધર્મદેશવિરતિ અને સર્વવિરતિરૂપ બે પ્રકારના ચારિત્રધર્મને, તે જ સ્થાને ધર્મરુ અને ધર્મ તથા શુક્લ, એ બે ધ્યાને ને, ૩૫૦ વિગેરેનો અર્થ પ્રાપ્ત થએલો અને ગુપ્ત એ હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું.” એમ પછીની ગાથાઓમાં પણ સમજી લેવું. (૪)
મૂળ ગાથામાં ક્રિષ્ના વિગેરે પ્રથમાન્ત છે, પણ તે વિભક્તિને વ્યત્યય હોવાથી કMાં નિષ્ઠાં પોતા=એમ પર્યાય કરવો અને તેને અર્થ કૃષ્ણ નીલ અને કાપિત, એ તિક્ષો જેવા મકરાસ્તા ત્રણ અપ્રશસ્ત વેશ્યાઓને, ઘર વિગેરેને અર્થ પૂર્વ પ્રમાણે (૫).
તૈસી શુક્શાન તેજલેશ્યા, પદ્મશ્યા અને શુક્લલેશ્યા, એ તિલ્લો ફેરા સુમરાતા ત્રણ અતિપ્રશસ્ત વેશ્યાઓને ૩૫૦=અર્થ પૂર્વ પ્રમાણે (૬).
મના=શુભભાવરૂપ પ્રશસ્ત ચિત્ત દ્વારા પાંચ મહાવ્રતનું હું રક્ષણ કરું છું, એમ સ બંધ જોડે. તેમાં હું કે ? મન સત્યવિ=મન સત્યને જાણતે, અર્થાત્ અકુશળ મનને નિરોધ અને શુભચિત્તની ઉદીરણા કરવારૂપ મન સત્યને (મનના સંયમને) જાણત, એ પ્રમાણે વાસત્યેન-કુશળ વચનની ઉદીરણું અને અકુશળ વચનને નિધિ કરવારૂપ વચન સંયમ વડે અને
સચેનક્રિયાની શુદ્ધિ અર્થાત કાયસંયમ વડે, એ કાયસંયમ સર્વ કાર્યો કરતાં ગમનઆગમન વિગેરે જયણાપૂર્વક કરવાથી અને કાર્યું ન હોય ત્યારે હાથ, પગ, વિગેરે અવયવોને સુ કેચીને સ્થિર બેસવાથી થાય છે, એમ ત્રિવિધેન તત્વવિ-ત્રણ પ્રકારે સંયમને જાણતા હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. અહીં “મનસંયમ વિગેરે ત્રણ ભાંગા કહ્યા તેમાં હિંસગી પણ ત્રણ ભાંગાનું સૂચન કર્યું છે, તે આ પ્રમાણે-૧-મન-વચન બેના સંયમથી, ૨-મનકાયાના સંયમથી, ૩-વચન-કાયાના સંયમથી અને એક ત્રિકસંગી એટલે મન-વચન-કાયા એમ ત્રણેયના સંયમથી, એ રીતે સર્વ ભાગે સત્યને (સયમને) જાણત, અર્થાત્ શુદ્ધસંયમને પાલક હું, એમ સમજવું. આ કથનથી ત્રિકસંગી ભાગે પણ કહ્યો, કુલ સાતમાં ૧-માત્ર મન, –માત્ર વચન, ૩-માત્ર કાયા, ૪-મન-વચન, ૫-મન-કાયા, ૬-વચન-કાયા અને ૭-મનવચન-કાયા, એ સાત ભાગે સંયમનું રક્ષણ કરું છું, એમ અર્થ જાણ (૭).
વર્તાય સુરક્ષરાવ્યા =ચાર દુઃખશયા, તે દ્રવ્યથી કઈ દૂષિત ખાટલો (સંથારે) વિગેરે અને ભાવથી દુઃખશમ્યા એટલે ચિત્તજન્ય સાધુતાને અધ્યવસાય જાણ. આ ચાર પ્રકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org