SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ [ધવ સં૦ ભાવ ૨ વિ. ૩-ગાહ ૯૮ વ્યાખ્યાનશાનવારિત્રવિષ્ય દર્શન–જ્ઞાન અને ચારિત્રની વિરાધના કર્યા વિના (અવિરાધિત), ચિતઃ રામ=સાધુ ધર્મમાં સ્થિર (નિશ્ચળ) થએલે હુ, કથ વ્રતમ્ અનુરક્ષામિક પહેલા વ્રતનું કઈ અતિચાર ન લાગે તેમ રક્ષણ (પાલન) કરું છું, કે હું? (વિરામો અહીં વચનને વ્યત્યય હેવાથી બહુવચનને બદલે એકવચનાન કરવું) તેથી વિગતોડમિ પ્રતિપાત7િ= સર્વથા પ્રાણાતિપાતથી (હિંસાથી)વિરામ પામેલો હું, અર્થાત્ દર્શન જ્ઞાન અને ચારિત્રનું યથાર્થ પાલન કરતે, શ્રમણ ધર્મમાં નિશ્ચળ અને પ્રાણાતિપાતથી વિરામ પામેલે હું કઈ પણ અતિચાર ન લાગે તેમ પહેલા મહાવ્રતનું રક્ષણ-પાલન કરૂં છું. (૧) એ પ્રમાણે બાકીની પાંચ ગાથાઓને અર્થ પણ સમજી લે. માત્ર “મૃષાવાદથી વિરામ પામેલો” એમ બીજી ગાથામાં, “અદત્તાદાનથી વિરામ પામેલે” એમ ત્રીજી ગાથામાં, આ પ્રમાણે ચોથી-પાંચમી-છઠ્ઠી ગાથામાં અનુક્રમે મિથુનથી, પરિગ્રહથી અને રાત્રિભેજનથી વિરામ પામેલો એ અર્થ તે તે વ્રતને અનુસાર તે તે પાઠથી સમજી લે. વળી પણ એ વ્રતના રક્ષણને ઉપાય કહે છે કે "आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिो समणधम्मे। पढमं वयमणुरक्खे, विरयामो पाणाइवायाओ ॥१॥ आलय । बीयं वयमणुरक्खे, विरयामो मुसावायाओ ॥२॥ થાય ! તયે વયમgવવિરામો ત્નિવાળો રૂા. आलय० । चउत्थं वयमणुरक्खे, विरयामो मेहुणाओ॥४॥ आलय० । पंचमं वयमणुरक्खे, विरयामो परिग्गहाओ ॥५॥ आलय० । छ8 वयमणुरक्खे, विरयामो राईभोयणाओ ॥६॥ आलय० । तिविहेण अप्पमत्तो, रक्खामि महन्वए पंच ॥७॥" વ્યાખ્યા–ગા=અહિં “આલય શબ્દ સૂચક હેવાથી આલયવર્તી, અર્થાત્ “સ્ત્રી, પશુ, પડક, વિગેરે જ્યાં નથી એવા સકલદોષ વિનાના સ્થાનમાં રહેલે હું એ પ્રમાણે વિફા = આગમાક્ત નવકલ્પી વિહારથી વિચરતે હું, મિતઃ=ઈસમિતિ આદિ પાંચ સમિતિનું પાલન કરવાથી “સમિત એ હું, યુવત: પરીષહ સહવા માટે ગુરૂકુળવાસ સેવા વિગેરે સાધુના ગુણેથી યુક્ત એ હું, ત્રણ ગુપ્તિનું પાલન કરવાથી “ગુપ્ત” એવો હું, સ્થિત શ્રમધન ક્ષમા, મૃદુતા, આદિ દશ પ્રકારના શ્રમણધર્મમાં સ્થિર–નિશ્ચળ એવો હું, પ્રથમ ગ્રતમૈસુરક્ષાન, વિસ્તોરમ પ્રાણાતિપાતા=એને અર્થ ઉપર કહી તે ગાથાઓના અર્થ પ્રમાણે (પ્રાણાતિપાતથી વિરામ પામેલે હું પહેલા મહાવ્રતનું અતિચારોથી સંપૂર્ણ રક્ષણ કરું છું. એમ) કરે. (૧) એ ગાથા પ્રમાણે જ બીજથી છઠી ગાથા સુધીને અર્થ પણ કરે, માત્ર “બીજીમાં મૃષાવાદથી, ત્રીજીમાં અદત્તાદાનથી, જેથીમાં મિથુનથી, પાંચમીમાં પરિગ્રહથી અને છઠ્ઠીમાં રાત્રિભોજનથી વિરામ પામેલે હું એટલો અર્થ તે તે શબ્દોને અનુસાર ભિન્ન ભિન્ન કરવો (૨ થી ૬). સાતમી ગાથાના પૂર્વાર્ધને અર્થ પણ ઉપર જણાવ્યું તેમ કર, ઉત્તરાદ્ધમાં વિશેષ છે તે આ પ્રમાણે ત્રિવિષેન=મન-વચન અને કાયા એ ત્રણ વેગથી શમત્ત =સારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy