SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ *૧૧ ધ સં૦ ભા૦૨ વિ૦ ૩-ગા૦ ૯૮ અસયમ સેવવાથી જે અતિચાર કર્યા (સેવ્યા) હાય ‘તે મારૂં પાપ મિથ્યા થાએ ' એમ છેલ્લા ‘મિથ્યા મે દુષ્કૃતમ્ ” પદની સાથે · વાચારિયમ્સ આસાયબા' સુધીના દરેક પદાના સબન્ધ સમજવા. ‘ પ્રતિમામિ દ્વાાં વધનાખ્યાં વન્યનેન, દ્રેષવનેન’=રાગ અને દ્વેષ એ એ બન્ધનાથી સેવેલા અતિચારાનું પ્રતિક્રમણ કરૂં છું, તેમાં ‘રાગ' એટલે અભિવઙ્ગ (આસક્તિ-અનુરાગ) અને ‘દ્વેષ’ એટલે અપ્રીતિ, એ અન્ને આત્માને (કર્મબન્ધ કરાવનારા હેાવાથી) સંસારના અન્ધનરૂપ છે, એ સ્પષ્ટ છે.૧૪૯(અહી કોઇ પદોમાં તૃતીયા અને કોઈ પદામાં સપ્તમી વિભક્તિ છે તે વ્યાકરણના નિયમ પ્રમાણે હેતુ અથ માં તૃતીયા, પચમી, સપ્તમી વિગેરે વિભક્તિ થતી હાવાથી સર્વ પદોમાં હેતુ અર્થ સમજી લેવી). અહીં માત્ર શબ્દા કહીએ છીએ. જેનાથી આત્મા દણ્ડાય અર્થાત્ જ્ઞાનાદિગુણારૂપ ઐશ્વર્યનું હરણ કરીને જે આત્માને નિન (રિદ્રી) બનાવે તે દ્રુણ્ડ' કહેવાય છે, દુષ્ટ માર્ગે જોડાએલાં મન-વચન–અને કાયા એમ ત્રણ છ્યા છે, માટે કહે છે કે‘પ્રતિમાનિ ત્રિમિ⟩કૈમનોજ્જેન, વત્રોજ્જેન, વાયત્ત્વેન’=મનોદણ્ડ, વચનદણ્ડ અને કાયદણ્ડ, એ ત્રણ દણ્ડથી જે અતિચાર સેબ્યા હોય તેનુ પ્રતિક્રમણ કરૂં છું....૧૫૦તિમામિ તિતૃમિનુંÍમિઃ-મનોનુલ્યા, વામ્બુલ્યા, જાચમુલ્યા=’૧૫૧મનેાપ્તિ, વચનપ્તિ અને કાયપ્તિ, એ ત્રણ ગુપ્તિઓથી કરેલા અતિઅને મેાહથી તથા તેના વિકારરૂપ વિષય-કષાયાથી મુંઝાઇને જડના પેાણુ માટે કરે છે, તેમાંથી અટકીને તે પ્રાપ્ત યેાગેાના જ્ઞાનના બળે ક્રિયારૂપે જડના (આહાર-ભય-મૈથુન-પરિગ્રહના) પાષણમાંથી અટકીને જ્ઞાન-દર્શીન-અને ચારિત્રના પ્રગટીકરણમાં ઉપયેાગ કરવા, તે તેના સુખના સાચા માર્ગ છે. માટે શ્રીજિનેશ્વરાએ અકુશળ યેાગેાની વિરતિરૂપ સંયમ (યોગા ઉપરના કાબુ) કરવાનું કહ્યું છે, તેને બદલે અસંયમરૂપે (યાગાને બેકાબૂ બનાવી) પાપનું-જડનું પેાણ કરે તે! જિનાજ્ઞાના ભડૂંગરૂપ દેષ લાગે છે, માટે તેનુ પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. સર્વ પાપક્રિયાએને અન્તર્ભાવ યેાગેાના અસયમમાં થાય છે, માટે તેના એક જ પ્રકાર છે, એમ સમજવું. ૧૪૯-અહીં. અસયમમાં રાગ-દ્વેષના અન્તર્ભાવ થાય છે, આગળ પણ કહેવાશે તે ત્રણ દૃÎા વિગેરે બધા હેતુએ પરસ્પર અન્તત છે, અર્થાત્ અસંયમના જ પ્રકારેા રૂપે રાગ-દ્વેષ છે, રાગ-દ્વેષ પણ મન–વચન અને કાયાના અકુશળ વ્યાપારરૂપ ત્રણ દશ્ડાના હેતુએ છે. એમ એક હેતુમાં બધાય હેતુએ અન્તત છતાં ભિન્ન ભિન્ન જણાવવાનું કારણ એ છે કે પ્રતિક્રમણુ કરનાર ભિન્ન ભિન્ન રીતે ખ્યાલ કરીને તે તે લાગેલા દેાષોનું પ્રતિક્રમણુ સ્પષ્ટ રીતે કરી શકે. વળી અસંયમ, રાગ-દ્વેષ, ત્રણુ દણ્ડ, શયા, ગારવેા, કષાયા, વિગેરે અશુભ ભાવેાથી તે! અતિચાર લાગે અને તેનું પ્રતિક્રમણુ કરાય એ સ્પષ્ટ છે પણુ ત્રણ ગુપ્તિએ, શુભધ્યાના, પાંચ મહાવ્રતા, સમિતિએ, વિગેરેનું પ્રતિક્રમણ શા માટે કરવું ? એમ પ્રશ્ન થાય, તે સમજવું કે તે તે ગુપ્તિએ વિગેરે કરણીય ભાવેને નહિ કરવાથી, અવિધિએ કરવાથી, તેમાં શ્રદ્દા નહિ કરવાથી કે તેની વિપરીત પ્રરૂપણા કરવાથી, શુભ ભાવોમાં પણ અતિચારા લાગે, માટે તેનું પ્રતિક્રમણ કરવાનું છે. એ રીતે ‘હરૢિ નાાઘોનર્દ, પશુળવીસાપ, નાચકાથળે વિગેરેમાં પણ તે તે શ્રુતજ્ઞાનની શ્રદ્ધા ન કરવાથી, કે ઉત્સૂત્ર પ્રરૂપણ ક્રિથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ કરવાનુ... હાય છે. ઈત્યાદિ સ્વયં સમજી લેવું. ૧૫૦-૨ાજા દુશ્ડ કરીને ધનવાનને લૂટે તેમ માહરાજા મન-વચન-કાયા દ્વારા આત્માના ગુણુરત્નાને લૂટે છે માટે તે ત્રણને ‘દડ' કહેવાય છે. ૧૫૧-૧-આ-રૌદ્રધ્યાનને કરાવનારી કલ્પનાઓના રાધ કરવા તે, ર-ધર્મ ધ્યાન જનક શા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy