SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ પ્રતિક્રમણ, તથા “સિમેન્થતિમેડવિડનવા =અતિક્રમ-વ્યતિક્રમ--અતિચાર અને અનાચાર કરવાથી મચા વૈવસિષ તિવા છતઃ તસ્ય મિથ્યા મે તુચ્છતY'=મેં સમગ્ર દિવસમાં જે અતિચાર કર્યો હોય તે “મારું પાપ મિથ્યા થાઓ.” એની વ્યાખ્યા પૂર્વે કહ્યા પ્રમાણે. માત્ર અતિક્રમ વિગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે-જેમકે કોઈ આધાર્મિકાદિ દોષિત વસ્તુ વહેરવા નિમન્ત્રણ કરે, તેને (દોષિત જાણવા છતાં) સાંભળવાથી (નિષેધ નહિ કરવાથી) ૧–અતિક્રમ, તે વહેરવા માટે જતાં ૨-વ્યતિક્રમ, દેષિત છતાં તેવી વસ્તુ લેવાથી ૩–અતિચાર, અને તેનું ભજન કરવા કોળી હાથમાં લેવાથી ૪-અનાચાર. એમ અન્ય સર્વ કાર્યોમાં અતિક્રમાદિનું સ્વરૂપ સ્વયં સમજી લેવું. હવે એકવિધ-દ્વિવિધ આદિ ભેદથી પ્રતિક્રમણ કહે છે કે "पडिकमामि एगविहे असंजमे । पडि० दोहिं बंधणेहिं-रागबंधणेणं दोसबंधणेणं । पडि० तिहिं दंडेहि-मणदंडेणं वयदंडेणं कायदंडेणं । पडि० तिहिं गुत्तीहिं-मणगुत्तीए वयगुत्तीए कायશબ્દરચના નથી. જડવિષયોના રાગ-દ્વેષરૂપ બન્ધનાથી જડતાના પાશમાં બાંધનારા મોહરૂપી સર્ષની બે હાએરૂપ મિથ્યાત્વ અને અવિરતિ એ બે મેહનાં બળવાન તરે છે, એણે આખા જગતને પાંચ ભૂતના પાશમાં બાંધી રાગ-દ્વેષરૂપી ઝેર ચઢાવ્યું છે, તે ઉતારવામાં સમર્થ એવા પ્રથમના ૧૯ બેલો મિથ્યાત્વનું અને પછીના ૩૧ બેલો અવિરતિનું ઝેર ઉતારી આત્માની રક્ષા કરે છે, તાત્પર્ય કે એ ૫૦ બેલથી મસૅલાં (પડિલેહેલાં) વસ્ત્ર-પત્રિ-આહાર-પાણી કે વસતિને ઉપગ કરનારા આત્માને તે ઉપકરણેાના સારા નરસાણાથી બેભાન કરનારું રાગ-દ્વેષરૂપી ઝેર અસર કરી શકતું નથી, કેવળ જીવરક્ષા માટે વજદિન પડિલેહણ હોત તો તેમાં બાલ બાલવાનું વિધાન ન હેત, માત્ર નેત્રોથી જવાનું જ હોત, પણુ જીવરક્ષા ઉપરાન્ત મનરૂપી માંકડાને વશ કરવાનું હોવાથી (રાગ-દ્વેષને વશ થતા મનને જીતવાનું હોવાથી આ બાલો બોલવાનું વિધાન મુક્તિયુક્ત જણાય છે. બેલેના અર્થને-૨હસ્યને વિચારતાં આ તત્વ સ્પષ્ટ સમજાય તેવું છે. એથી એમ કહી શકાય કે જેમ એક સૂત્રને દેર મત્સથી મન્ત્રીને શરીરે બાંધતાં તાવ વિગેરેને ઉતારે છે અને બહારની દુષ્ટ અસરથી બચાવે છે તેમ આ પચાસ બલરૂપમત્રોથી મત્રેલાં (પડિલેહેલાં) ઉપકરણે જીવને રાગ-દ્વેષનું નિમિત્ત બનવાને બદલે આત્માને ચઢેલું રાગ-દ્વેષનું અને તેના વિકારરૂપ કામ ક્રોધાદિનું ઝેર ઉતારવામાં હેતુભૂત બને છે, માટે સ્વાધ્યાય જેવા વિશિષ્ટ અભ્યત્ર તપને ગૌણ કરીને પણ ઉભયકાળ વાપરેલાં કે વાપરવામાં પ્રત્યેક ઉપકરણને નિત્ય પડિલેહવાનું વિધાન છે, એની પાછળ રાગ-દ્વેષાદિ અન્ડરગ શત્રુઓને વિજય કરવાનું ગભીર રહસ્ય રહેલું છે, માટે તે પ્રમાણે પડિલેહણ નહિ કરનારે કે જેમ તેમ કરનારે આત્મા અતિચારને ભાગી બને એમ જણાવ્યું છે, ઇત્યાદિ સૂક્ષ્મ ચિત્તનથી વિચારતાં સ્પષ્ટ સમજાય છે. અહીં એમ પ્રશ્ન થાય કે એ પ્રમાણે બોલ બેલીને પડિલેહણ કરનારાઓને પણ રાગ-દ્વેષની પરિણતિ ટળતી નથી તેનું શું ? તેનું સમાધાન એ છે કે માત્ર માત્ર જપવાથી કામ કરતા નથી પણ તેને સિદ્ધ કરવો પડે છે, અર્થાત્ જ્ઞાન અને શ્રદ્ધાથી તેને આત્મસાત્ કર પડે છે, લૌકિક કાર્યોમાં પણ સાધેલો મિત્ર સફળ થાય છે, તેમ લોકોત્તર કાર્યોના તર મન્ત્રો પણ સિદ્ધ કર્યા પછી સફળ થાય છે. અહીં “કહેલા સૂત્ર અર્થ તત્વ કરી સદહું, સમકિત મેહનીય મિશ્રમેહનીય મિથ્યાત્વ મેહનીય પરિહરૂ, વિગેરે બેલાને (મત્રોને) સિદ્ધ (આત્મસાતુ) કરવાના છે, અર્થાત્ તેને પ્રાણભૂત બનાવી જીવનસ્વરૂપ બનાવવાનું છે, તે પછી એ અવશ્ય સફળ થાય છે, જ્યાં સુધી લૌકિક મન્ટો સિદ્ધ ન થાય ત્યાં સુધી તેને વિધિપૂર્વક જપવાથી તે સિદ્ધ થાય છે અને સિદ્ધ થયા પછી સાધ્યની સિદ્ધિ કરે છે. તેમ અહીં પણ સમજવું. ૧૪૭–આ અતિક્રમાદિનું સ્વરૂપ તે તે દેશના પ્રારમ્ભની અપેક્ષાએ સમજવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy