________________
સાધ્વીની ઉપધિનું સ્વરૂપ અને પ્રમાણ].
- ૧૭૭ આ કટીભાગની નીચેના શરીરની છ પ્રકારની ઉપધિ કહી, હવે ઉપરની કહે છે.
૭–કેચુક-અઢી હાથ લાંબો, એક હાથ પહોળે, સીવ્યા વિનાને, કાપાલિકની કન્યાની જેમ (બે ખભા ઉપરથી) નાખેલો, બે બાજુ પડખામાં સ્તનભાગને ઢાંકવા માટે ઢીલા બન્ધનથી કાંસેથી બાંધવાનું હોય છે. (કઠિન બાંધતાં સ્તનભાગ સ્પષ્ટ દેખાવાને કારણે લોકેને રાગનું કારણ બને માટે બને સ્તન અન્દર છૂટા રહી શકે તે રીતે ઢીલા બન્શનથી બાંધવાનું હોય છે.)
૮ઉપકક્ષિકા–“કાખની સમીપ તે “ઉપકક્ષ અને ઉપકક્ષને ઢાંકવાનું વસ્ત્ર તે “ઉપકક્ષિકા જાણવી, એને “ઉત્કલિકા” પણ કહે છે. તે પણ કમ્યુકની જેમ સીવ્યા વિનાની, સમચોરસ દેઢ હાથ લાંબી-પહોળી હોય, તેનાથી હદયને ભાગ, જમણું પડખું અને પીઠ ઢંકાય તે રીતે ડાબા ખભે અને ડાબા પડખે (કાખમાં) બીટકબન્ધથી છેડા ભરાવીને ?) પહેરાય. કહ્યું છે કે
" छायइ अणुक्कुइए, उरोरुहे कंचुओ असिव्वियओ।
મેવ ચ શોકિય, સા નવરંવાદિ વારે કરૂદ્દા” (પ્રવચનસારો) ભાવાર્થ–કચુક સીવ્યા વિનાને બે સ્તન ચલાયમાન રહે તેમ ઢાંકીને બન્ધાય છે અને ઉપકક્ષિકા પણ એ જ રીતે માત્ર જમણું પડખું (હૃદય અને પીઠ) ઢાંકીને ડાબા પડખે બન્ધાય છે.
ટુ-વૈકક્ષિકા-ઉપકક્ષિકાથી વિપરીત એક પાટો હોય છે, તે ડાબા પડખે કચ્ચક અને ઉપકક્ષિકાને ઢાંકીને ઉપર પહેરાય છે. કહ્યું છે કે—
“वेकच्छिया उ पट्टो, कंचुअमुक्कच्छिअं च छायंतो ॥५३७ पूर्वा०॥” (प्रवचनसारो०)
ભાવાર્થ–“વૈકક્ષિકા પાટાના આકારે હેય છે, તે કમ્યુક અને ઉપકક્ષિકાને ઢાંકીને ડાબે પડખે પહેરાય છે.”
૧૦-સંઘાડી-સંઘાડીઓ ઉપર ઓઢવા માટે સંખ્યાથી ચાર રાખવાની હોય છે, એક બે હાથ પહોળી, બે ત્રણ હાથ પહેળી, અને એક ચાર હાથ પહેળી. તે પ્રત્યેક જુદા જુદા પ્રસગે એક એક જ વાપરવાની હોવાથી સંખ્યાથી એક જ ગણે છે. લંબાઈમાં ચારેય સાડાત્રણ કે ચાર હાથ લાંબી હોય છે, સાધ્વીએ સંઘાડી વિનાના ખુલ્લા શરીરે કદાપિ બેસવું ન જોઈએ માટે બે હાથ પહોળી ઉપાશ્રયમાં ઓઢવા માટે, ત્રણ હાથ પહેળી બે હોય તેમાંથી એક ગોચરી ફરતાં અને એક સ્થડિલ ભૂમિએ જતાં ઓઢવા માટે અને ચાર હાથ પહોળી (સમવસરણમાં) વ્યાખ્યાન સાંભળતાં (કે સ્નાત્રાદિ પ્રસગે મન્દિરમાં) ઓઢવા માટે હોય છે. સાધ્વીને સમવસરણમાં તથા વાચનામાં ઉભા રહેવાનું હોવાથી ચાર હાથ પહોળી હોય તો જ ઉભાં રહેતાં શરીર સપૂર્ણ ઢંકાય. કહ્યું છે કે –
" संघाडीओ चउरो, तत्थ दुहत्था[य] उबस्सयंमि ॥५३७॥" उत्तरार्द्ध (प्रव०सारो०) दोष्णि तिहत्थायामा, भिक्खट्टा एग एग उच्चारे ।
શોરવસ્થાનિન્નપછીય મણિ જરૂ૮” (પ્રવચનસા) ભાવાર્થ—ઉપર (ઓઢવા) માટે સંઘાડીઓ ચાર હોય છે, તેમાં બે હાથ પહોળી ઉપાશ્રયમાં, ત્રણ હાથ પહોળી એક ગોચરી જતાં અને એક ડિલે જતાં અને ચાર હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org