________________
ઉપાશ્રય આપનારને ફળ તથા વશુદ્ધિ અને તેના ગુણ-દેાષ]
૧૩૭
સાધુઓને રહેવાનુ સ્થાન સંયમમાં અતિઉપકારક હોવાથી તેઓને રહેવા માટે સ્થાન આપનાર દાતારને પણ મેાટુ ફળ મળે છે. કહ્યુ` છે કે
46
जो देइ उवस्यं मुणि- वराण तवनाणजेागधारीणं । ते दिणा विच्छिण - पायसयणासणविगप्पा ॥१॥ जं तत्थ ठिआण भवे, सव्वेसिं तेण तेसिमुवओगो । रक्खण परिपालना विअ, ओदिना एव ते सव्वे ॥२॥ सीआयवचाराणं, दसाणं तहय वालमसगाणं । રાવતો વિસ,, મુઝો મુદ્દે સર્જળ 'ફી'
ભાવા
તપ અને જ્ઞાન વિગેરે સંયમ ચાગાના સાધક એવા મુનિવરને જે ગૃહસ્થ રહેવા માટે ઉપાશ્રય (મકાન) આપે, તેણે વસ્તુતઃ પાત્ર, શયન, આસન, (આહાર–પાણી,) વિગેરે સઘળું સમ્પૂર્ણ આખ્ખું સમજવું. (૧) કારણ કે–તે સઘળી વસ્તુ સાધુએ બીજેથી માગીને લાવે તે પણ તેનું રક્ષણ, સંભાળ, કે ઉપયાગ તે મકાનમાં રહેવાથી (મકાનની સહાયથી) કરી શકે, માટે મકાન આપનારે સઘળું આપ્યું સમજવું. (૨) ઠંડી, તાપ, ચાર, ડાંસ, સર્પ, મચ્છર વિગેરે ઉપદ્રવકારી પ્રસંગોથી પણ (આશ્રય આપીને) મુનિવરાતું રક્ષણ કરતા ગૃહસ્થ વસતિ (રહેઠાણ) આપવાથી તેના ફળરૂપે દેવલોકનાં સુખાને પ્રાપ્ત કરે છે.” (૩)
એ શય્યાની (ઉપાશ્રય-મકાનની) શુદ્ધિ કહી. હવે વસ્રની વિશુદ્ધિ કહેવાય છે.
વસ્ત્રના ૧--એકેન્દ્રિય, ર-વિકલેન્દ્રિય(બે–ત્રણ-ચાર ઇન્દ્રિયવાળા)અને ૩-૫ક્સ્ચેન્દ્રિય, એમ ત્રણ પ્રકારના જીવેાના શરીરના અવયવાદિથી બનેલું વસ્ત્ર પણ ત્રણ પ્રકારનું કહ્યું છે. તેમાં કપાસ (રૂ), શણુ, વિગેરેથી અનેલું સૂત્રાઉ કે શણીયુ વિગેરે પહેલા પ્રકારમાં, કેશેટા વિગેરેના અવયવાનું બનેલું (સાધુને કાઈ વિશેષ કારણે જ લઈ શકાય તે) રેશમી વસ્ત્ર ખીજા પ્રકારમાં અને ઘેટાં વિગેરેની ઊન-વાળ વિગેરેથી બનેલુ કામળી, આસન, વિગેરે ત્રીજા પ્રકારમાં સમજવું. એ ત્રણેના પણ ૧–યથાકૃત, ૨-અલ્પપરિક અને ૩-બહુપરિક, એમ ત્રણ ત્રણ ભેદો થાય છે. જે સીવણુ વિગેરે કંઈ પણ ક્રિયા કર્યા વિનાનું સળંગ એક પટ્ટરૂપ મળે તે યથાકૃત, એકવાર ફાડેલુંસીવેલું હેાય તે અલ્પપરિકમ અને ઘણી ક્રિયાવાળુ-અનેક કકડાથી સાંધેલુ વિગેરે બહુ
પરિક જાણવું. એ ત્રણેમાં ઉત્તરોત્તર અડુંપરિક થી અલ્પપરિક, અને અલ્પપરિકમથી યથાકૃત શુદ્ધ છે, તેથી પૂર્વ પૂર્વનું ન મળે તેા જ ઉત્તરનું લેવું. આવું પણ જે વસ્ત્ર સાધુને માટે ખરીદ કર્યુ કરાવ્યું ન હોય, કે બનાવ્યું–અનાવરાવ્યું ન હોય, તેવું નિર્દોષ લેવું. કહ્યું છે કેજ ઈષ્ટ સુખને મેળવી શકે. ઐહિક સુખને ગૌણુ માનનારા આત્મશુદ્ધિના એક લક્ષ્યવાળા સાધુ જીવનમાં પણ ભાવધ રૂપ આત્મશુદ્ધિ માટે એની આવશ્યકતા કેટલી છે ? તે ઉપર્યુક્ત શાસ્ત્રીય વચનાથી સમજાય છે. પૂવષ એએ અતિ પ્રયત્ન પૂર્વક પાલન કરેલા અને વારસામાં આપેલા સાધુજીવનની પવિત્રતા અબાધિત રહે તે માટે સ્વ-૫૨ કલ્યાણના અથી એ આ વિધાના પ્રત્યે આદર કેળવીને યથાશકય પાલન કરવું, તેમાં પેાતાની જ નહિ, શાસનની અને શાસનના આરાધકાની પણ સેવા છે, ઉપરાન્ત શ્રીતી*કરદેવેાની પણ સેવા છે. આગળ કહેવાશે તે વસ્ત્ર-પાત્ર વિગેરેનાં શુભાશુભ લક્ષણું અને તેનાં ફળેને અગે પણ આ ન્યાયને સમજી તેની મહત્તાના ખ્યાલ કરવા, તે સંયમ માટે હિતકર છે,
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org