________________
૧૦૬
ધ સ૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૩
" सोलस उग्गमदोसा, सोलस उप्पायणाइ दोसा य । સ સબાદ ઢોસા, ગણે પળ કુંતિ (મિજિયા) સાયાજા ।।”
વ્યાખ્યા—ઉદ્ગમ એટલે ઉત્પત્તિ, અર્થાત્ પિણ્ડાદિને તૈયાર કરતાં ગૃહસ્થ જે જે દોષાને સેવે તે ‘ઉદ્ગમ દોષા' કહેવાય અને તે સેાળ છે, ઉત્પાદના' એટલે પિણ્ડને મેળવવા અને તે વિષયમાં સાધુથી થતા દોષો તે ઉત્પાદના દાષા, અર્થાત્ પિણ્ડ મૂળમાં નિર્દોષ હોય તે પણ સાધુ તેને લેવા માટે ધાત્રીકમ” વિગેરે અતિચાર સેવવાથી દૂષિત બનાવે તે સાધુથી થતા ‘ઉત્પાદન ઢાષા' કહેવાય, તે પણ સેાળ છે, તથા એષણા એટલે અશનાદિ પિણ્ડને લેતી વેળા ‘શકિત’ વિગેરે પ્રકારથી તેને તપાસવા, (શુદ્ધ અશુદ્ધના નિર્ણય કરવા,) તે વિષયમાં ગૃહસ્થ અને સાધુ અન્ગેથી થતા દાષા ‘એષણા દાષા' કહેવાય, તે દશ છે. એ ઉપરાન્ત‘ગ્રાસ' એટલે ભેાજન કરવું, તેમાં લાગતા દોષો ‘ગ્રામૈષણાદોષા’ કહેવાય, તે પાંચ છે, આ દરેકનું સ્વરૂપ તે તે અધિકારમાં કહેવાશે. એમ કુલ (૧૬+૧૬+૧૦+૫=૪૭) સુડતાલીસ થયા તેમાંના ઉદ્ગમના અને ઉત્પાદનાના મળીને ત્રીસ ગવેષણષણામાં, એષણાના દશ ગ્રહણષણામાં અને ભેાજનના પાંચ ગ્રાસેષણામાં, એમ ત્રિવિધ એષણામાં ૪૭ દોષોને વિભાગ સમજવા. કહ્યું છે કે—
Jain Education International
(पिण्डविशुद्धिप्र० २ टीका)
બેટા અને વડ એવા ટેટા’. મનુષ્યમાં જ નહિ, પશુએમાં અને એથી ય આગળ વધીને વનસ્પતિમાં પણ આ નીતિ સ્પષ્ટ જણાય છે. એ કારણેજ વાવેતરમાં પણ ઉત્તમ બીજની પસં૬ગી કરાય છે.
સયમી–સદાચારી માતાપિતાની સ ંતતિ પણ જો ભેાજન (કવળાહાર) દેાષિત કે તેા જીવન દૂષિત ખને છે, આ હકિકત વૈધકશાસ્ત્રથી પણ સિદ્ધ છે અને આજના વિજ્ઞાને પણ સ્વીકારી છે. જો કે સાચું ખળ અને આરેાગ્ય કયું ? એની પૂર્ણ સમજ તેમાં નથી તેા પણુ ખળ અને આરેાગ્ય માટે અમુક અમુક આહાર–ભાજન–ફળ-ફૂટ વિગેરેની જે પસંદગી થઈ રહી છે તે ‘આહારની અસર શરીર ઉપર થાય છે’ એ માન્યતાનું જ પરિણામ છે, પણ એટલી સમજ પૂર્ણ નથી, માત્ર શરીરનું બળ કે આરગ્ય હિતકર નથી, પણ એ ખળના અને આરાગ્યના સદુપયેાગ કરાવે તેવું સંયમનું અને સદાચારનુ' ખળ હિતકર છે. તેને માટે આહાર હિં‘સા-જીક-ચારી-ઢાલુપતા-મૂર્છા, વિગેરેથી રહિત' નિર્દોષ જોઇએ. તેને ખાતાં પણ માત્ર બાહ્ય શૌચ નહિ, કિન્તુ સ·àાષ, ઔદાર્યાં, અનાસક્તિ,વિગેરે અભ્યન્તર શૌચ પણ જોઇએ. એ રીતે પવિત્ર આહાર વિધિ પૂર્વક લેવાય તે આત્મામાં સંયમ-સદાચારનું તે પેાષણ કરે છે. માટે જ જે માનવ જીવન સ્વ-પર સર્વાંના હિત માટે જીવવાનું છે, તેમાં આહારશુદ્ધિ માટે અતીવ ભાર મૂકેલે છે, તે હવે પછી કહેવાતા દ્વેષાનું વર્ણન જોવાથી સમજાશે.
તદુપરાન્ત ત્રીજો લેામાહાર' કહ્યો છે, તે પવિત્ર વાતાવરણુરૂપ છે. મનુષ્ય વિગેરેના આચાર–ઉચ્ચાર અને વિચારનાં પુદ્દગલે! જગતમાં વ્યાપક બનતાં રહે છે અને તેની અસર બીજાએ! ઉપર પણ થાય છે, સારાં પુદ્દગāાની (વાતાવરણની) અસર શુભ ભાવેને અને મેહમલીન પુદ્દગલેાની અસર અશુભ ભાવેને પ્રગટ કરે છે. માટે સદાચારી પુરૂષની સાખત સદાચાર માટે જરૂરી માની છે. આ ત્રીજા આહાર તરીકે સાધુજીવનનું સુન્દર વાતાવરણુ ઉપકારક-અતિઉપકારક છે.
એમ ત્રિવિધ આહાર માટે જૈનદર્શીનનું મન્તવ્ય ઘણુંજ ઉપકારક છે. એમ પણ કહી શકાય કે આ આખા ગ્રન્થ સાધુજીવનમાં ઉપયુક્ત શુદ્ધ આહાર મેળવવાના ઉપાયાના દર્શીક છે. તે ઉપાયાને જીવનમાં સ્વીકારવાથી આત્મા કર્માંના મેલથી મુક્ત થતા આખરે સ થા શુદ્ધ કેવી રીતે થઈ શકે છે, તેનું મિક વર્ણન આ ગ્રન્થમાં સુન્દરતમ કરેલું છે, એ ફિકત મનન પૂર્ણાંક એનું વાંચન કરવાથી સ્પષ્ટ સમજાય તેવી છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org