SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ [ધસં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાહ ૯૨ ભાવાર્થ-“છ કાયની દયા (રક્ષા) કરનારે પણ સાધુ જે આહાર-વિહાર પ્રગટ રીતે (ગુપ્ત ન) કરે, અથવા છિપા વિગેરેનાં નિષિદ્ધ (હલકા આચારવાળાના ઘરમાંથી આહારદિને ગ્રહણ કરે, તે બેધિને દુર્લભ કરે છે.” આ રીતે ભિક્ષા માટે ફરતા સાધુને એ વિધિ કરવાથી મેક્ષરૂપ મહાફળ મળે છે. કારણ કે “સાધુને ભિક્ષા માટે ફરવું, એમ શ્રીજિનેશ્વરેએ ફરમાવેલું છે. પચવસ્તકમાં કહ્યું છે કે – “fહૃદંતિ તો પછી, યમુરિઝા ઉઘડત્તા . વ્યાવ(ાલ)મિન કુવા, મોરવા સંશ્વમા ” ૦૨૬ળા. ભાવાર્થ—“વિધિ પૂર્વક ગોચરી નીકળેલા સાધુઓ આહારાદિમાં મૂળ રહિત, ગ્રહણ કરવાના (દેષ ટાળવા વિગેરે) વિધિમાં સાવધાન, દ્રવ્યાદિ (ચાર) અભિગ્રહવાળા અને “મેક્ષની સાધના માટે શિક્ષાથે ફરવાનું વિધાન હોવાથી એક માત્ર મોક્ષના ધ્યેયવાળા, એમ પવિત્ર આશયવાળા થઈને ભિક્ષા માટે ફરે.” તેમા “અભિગ્રહ સાધુને એક વિશિષ્ટ આચાર છે, તે અભિગ્રહ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ વિષય ભેદે ચાર પ્રકારના છે. તેમાં “અમુક વસ્તુ, કે અમુક સાધનથી વહોરાવશે તે જ દ્રવ્યને ગ્રહણ કરીશ” વિગેરે દ્રવ્યને નિયમ કરે તે ૧-દ્રવ્ય અભિગ્રહ,(આગળ કહેવાશે તે “ઓઠ નેચરભુમિઓના ક્રમને, કે અમુક સંખ્યા જેટલાં ઘરોમાંથી જે ભિક્ષા મળશે તે જ લઈશ” એ ક્ષેત્રનિયમ તે ૨-ક્ષેત્રઅભિગ્રહ, ભિક્ષાને સમય વ્યતીત થયા પછી કે સમય થયા પહેલાંજ જે મળશે તે જ લઈશ, એ કાળને નિયમ તે ૩-કાલ અભિગ્રહ, અને “ભાજનમાંથી પિતાને માટે ઉપાડેલો, અથવા અમુક રીતે, કે અમુક સ્થિતિમાં વહેરાવેલ, વિગેરે મળશે તે જ આહાર લઈશ એ વિચિત્ર નિયમ તે ૪-ભાવઅભિગ્રહ જાણ. પચવતુમાં કહ્યું છે કે " लेवडमलेवडं वा, अमुगं दव्वं च (वा) अज्ज घेज्छामा । अमुगेण व दवेणं, अह दव्वाभिग्गहो णाम ॥२९८॥ अट्ट य गोअरभूमी, एलुगविक्वंभमित्तगहणं च । सग्गामपरग्गामे, एवइअघरा य खित्तमि ॥२९९॥ पञ्चवस्तु०॥ ભાવાર્થ-“અમુક લેપકૃતવસ્તુ=જેનાથી પાત્ર ખરડાય તેવા “રાબ–દુધ-ધૂત” વિગેરે, અથવા તેનાથી મિશ્રવસ્તુ, અથવા અમુક “અપકૃત=રૂક્ષકઠોળ વિગેરે, અગર અમુક મચ્છક (ટલેરોટલી) વિગેરે, ઈત્યાદિ વસ્તુને જ લેવાને, કે અમુક જ દ્રવ્યથી=કડછી, વાટકી, ભાલાની અણી, વિગેરેથી આપે તે જ લેવાને નિયમ તે દ્રવ્યઅભિગ્રહ સમજો. આઠ “ગેચરભૂમિઓ” એટલે ભિક્ષા માટે ફરવાના માર્ગો, જેનું લક્ષણ હમણાં જ કહેવાશે તે માર્ગે ફરતાં જે મળે તે લેવાને, અથવા ઉંબરા ઉપર ઉભા રહીને મળે તે જ લેવાને, અગર સ્વાગ્રામમાં કે પરગ્રામમાંથી મળે તે જ લેવાને, કે અમુક સંખ્યા જેટલાં ઘરોમાંથી જ મળે તે લેવાને નિયમ તે ક્ષેત્રઅભિગ્રહ જાણ. આ આઠ ગેચરભૂમિઓ આ પ્રમાણે છે– “૩ઝુજ ગચ્છા(બ્લા)– ક (રૂબા) ગૌમુત્તા પથંજવિહા હા લપેડા, કિંમતવાહિયં ” પન્નવસ્તુ૦ રૂ૦૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy