________________
ગષણષણનાં આઠ દ્વારે તથા સાધુને એકાકી થવાનાં કારણે] મેળવે, પણ બને ઉપાશ્રયે આવે ત્યારે મુશ્કેલીના (આહારદિની વ્યવસ્થા કરનાર) વિર તેમાંના વડીલને કહે કે હે જ્યેષ્ઠ આર્ય! પાત્ર (ભજન) અહીં મૂકે, (અથવા “ન્હાના સાધુને કહે કે જ્યેષ્ઠાર્યને પાત્ર સેપેએ ઘનિ) ત્યારે અમરત્નાધિક (લઘુ) પિતાની લબ્ધિના ગર્વથી એમ માને કે મેં મારી લબ્ધિ(પુણ્ય)ના બળે આ આહારાદિક મેળવ્યું અને અહીં તે હેટા (રત્નાધિક) મુનિ એના માલિક મનાયા, તેથી તે સ્થવિરે પાત્ર તેઓની પાસે માગ્યું, એમ અભિમાનરૂપી કષાયને વશ (મહત્વને ઈચ્છ) પિતે એકાકી વિચરે–સંઘાટકને સાથ ન રાખે. ર–કાથિક–વાતડી, તે ગેચરી કરતાં જેની તેની સાથે વાત કરે ત્યારે બીજો સાથેને મુનિ તેને રેકે, એથી તેને સાથ છોડી પોતે એકાકી બને. ૩-માયાવી મેળવેલા આહારમાંથી સારું સારું વાપરીને બાકી વધે તે લઈને ઉપાશ્રયે આવનારે કપટી, આ પણ બીજે સાધુ સાથે હોય તે કપટ કરી ન શકાય, માટે એકલો બને. ૪-આળસુ ગોચરી માટે ઘણે વખત (ઘણું) ફરવાની ઈચ્છા વિનાને, નજીકનાં ચેડાં ઘરમાં ફરીને લાવવાની વૃત્તિવાળો, તે પણ એકાકી બને. પ-લુબ્ધ=રસનાથી જીતાએલે, દહીં વિગેરે વિગઈઓની (ગૃહસ્થ પાસે) યાચના કરનારે, તે પણ એકલો ફરે. -નિર્ધર્માદષની બેદરકારી કરનારે, દોષ લગાડીને (પણ ઈષ્ટ વસ્તુ) મેળવનારે, તે પણ એકાકી બને છે. –દુર્લભ દુષ્કાળાદિને કારણે ભિક્ષા દુર્લભ હોય ત્યારે એક એક સાધુને જુદા જુદા પણ જવાને અધિકાર હોવાથી તેના કારણે એકલે પણ જાય. ૮–આત્માથિકપતાની લબ્ધિવાળો, (મહાત્મા ઢઢણુની જેમ) પિતાની પુણ્યાઇથી જે મળે તે જ વાપરવાના નિયમવાળો એ પણ વિશેષ આરાધનાથે એકાકી બને. ૮-અમનોજ્ઞ=કલહકારી, સર્વ સાધુઓને અનિષ્ટ (અળખામણો) બનેલો, તે પણ એકલો ફરે. એ સઘળાઓને એકાકી બનવાથી પ્રાયશ્ચિત લાગે.% (એ ચોથું સદ્ઘાટક દ્વાર કહ્યું) પ–પv=ભિક્ષા માટે ફરતા સાધુએ શું બધાં
૭૭ નવ પૈકી સાતમ-આઠમ આરાધના માટે એકાકી ફરે તે દુષ્ટ નથી તો પણ અહી સર્વને પ્રાયશ્ચિત્ત જણાવ્યું તેમાં કારણે પણ અપવાદ સેવનારને નિ:શકતાદિ ન આવી જાય તે હેતુ સંભવે છે.
૭૮-શ્રીજિનેશ્વરદેએ સાધતાની રક્ષા માટે કરેલી વ્યવસ્થા કેટલી ઉપકારક છે અને તેનું પાલન નહિ કરવાથી કેવી રીતે આત્મા ઠગાય છે, એ આ સઘટિક દ્વારના વર્ણનથી પણ સ્પષ્ટ સમજાય છે. અનાદિ ઇન્દ્રિઓના વિષયને વશ બનેલો જીવ અનુકુળતાને પક્ષ કરવા માટે આવું એકલવાયું જીવન જીવતાં પિતાના આન્તરશત્રુઓથી કેવી રીતે લુંટાય છે તેની સમજણ આ વર્ણનમાં સ્પષ્ટ મળે છે. ઉત્તમ કાળમાં પણ સંયમના રક્ષણ માટે આ વિધિનું પુપુરૂષ પાલન કરતા હતા ત્યાં વિષમકાળે તો એ વિશેષતયા પાલન કરવા યોગ્ય છે. એકાકી ભ્રમણનાં અનિષ્ઠ પરિણામે ભુતકાળમાં મહાપુરૂષ તરીકે પ્રસિદ્ધ શ્રી ઝાંઝરીઆ અણગાર, શ્રીનંદિઘણજી, શ્રીઅરણિમુનિ, વિગેરેને પણ ભોગવવાં પડ્યાં છે ત્યાં ક્ષદ્ર-સત્વહીન આત્માઓ માટે તે પૂછવું જ શું ? જિનાજ્ઞાના અનાદરથી માત્ર અનાદર કરનારને જ નહિ, સકળ શ્રીચતુવિધિસઘને અને પરમતારક શ્રીજૈનશાસનને પણ મોટું અહિત થાય છે. કારણ કે એવી પરમ્પરા ચાલવાથી જીવનમાં મિથ્યાત્વ વધે છે, જેનશાસને પક્ષ તૂટે છે અને તેથી જીવે વિરાધભાવને પામે છે. માટે આત્માથી એ જિનકથિત સામાચારીનું પ્રયત્ન પૂર્વક પાલન કરીને સંયમનું રક્ષણ કરવું હિતકર છે. સામાચારી એ સમગ્ર ભવ્ય આરાધક આત્માએાનું ધન છે, તેને મનસ્વી ઉપયોગ કરનારા પિતાનાં જન્મ-મરણાને વધારી મૂકે છે. કેવળ ઉપદેશથી કે સાહિત્યના રક્ષણથી સામાચારીનું રક્ષણ થતું નથી, તેના પાલનપૂર્વક ઉપદેશાદિ કરવાથી થાય છે, માટે પૂર્વકાળે શથિલ થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org