________________
ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯ર
વ્યાખ્યા—પડલાનું પ્રતિલેખન કરીને પછી ગુચ્છાને ડાખા હાથની અનામિકા આંગળીથી પકડે, પછી પાત્રકેરિકાને (પાત્ર વીંટવાનાં વસ્ત્રને) પાત્રામાંથી લઈને ઝોળીના ચાર ખૂણાને પાત્રાની ઉપર જ ભેગા રાખીને તેનુ પ્રમાર્જન એ પાત્રકેસરિકાથી કરે, પછી એ જ પાત્રકેસરકાથી પાત્રના કાંઠાને (કીનારીને) પ્રમાજે,પછી (અન્તરે અન્તરે) ત્રણ વાર બહારથી અને ત્રણવાર અન્દરથી પાત્રાનુ પ્રમાર્જન કરે, અને છેલ્લે પાત્રનું તળીયું (બહારના નીચેના મધ્યભાગ) પ્રમા૨ે. (પણ એટલું વિશેષ છે કે–) હવે કહીએ છીએ તે કાર્યો કરવાનાં હોય તે તે કરીને પછી પાત્રાના તળીયાને પ્રમા૨ે. તે કાર્યો કહે છે કેન્દ્ર
66
૮૬
मुसगरयउकेरे, घणसंताणए इअ ।
उद महिआ चेव, एमेआ पडिवत्तीओ ||" ओघनि० गा० २९० ॥
વ્યાખ્યા–કદાચિત્ ઉંદરે જમીનમાં કરેલા ખીલ(દર)ની રજ પાત્રના તળીએ લાગી હોય, (રાત્રીએ) કાળીયાએ તન્તુની જાળ કરી હોય, અથવા તેા કદાચિહ્ન નીચેની જમીન ભીની હાવાથી તેમાંથી ફૂટેલું (ભેજનું) પાણી લાગેલું હોય, એમ જો કંઈ હોય તે તેને દૂર કરે. આ દૂર કરવામાં જયણા કેવી રીતે કરવી તે આગળ કહીશું. એ ઉપર જણાવેલું કઇ ન બન્યું હોય તે (અગર અન્યું હાય તા જયણાથી તેને દૂર કરીને) બુધાનું (તળીયાનું) પ્રતિલેખન કરે. હવે પાવાંને આ ઉંદરના ખીલની રજ લાગવી' વિગેરે શી રીતે સ ંભવે ? તેનાં કારણેા કહે છે કે— 66 'वगनिविसे ફૂગ, उके मूहिं उकिणो ।
मिहि हरतणू वा, ठाणं भेत्तूण पविसेज्जा ||" ओघनि० गा० २९१ ।।
વ્યાખ્યા—જે ગ્રામ વિગેરેમાં સાધુએ રહ્યા હેાય તે જો નવું વસ્યું હાય તે ત્યાં પાત્રાંની સમીપમાં જમીનની ઉંડાણમાંથી ઉદરા ખીલ (દર) કાતરી શકે, તેથી તેની રજ પાત્રાંને લાગે, પાત્રાં રાખ્યાં હોય ત્યાં નીચેની જમીન ભીની હાય તેા ભેજનાં બિન્દુ જમીન ફાડીને બહાર પણ નીકળે, અને તે પાત્રસ્થાપનને (નીચેના ગુચ્છાને) ભેઢીને પણ પાત્રાને લાગે, કારણ કે ‘હુરતનુ’ પાણીનાં બિન્દુએ ઊર્ધ્વગામી હાય છે તેથી ભેજનુ પાણી એ રીતે પાત્રાને પણ લાગે. તેને દૂર કરવામાં યા શી રીતે કરવી તે આગળ કહીશું. અહીં ર૯૦ મી ગાથામાં જણાવેલા ક્રમ પ્રમાણે બીજા નંબરના ‘કાળીયાની જાળને' હેતુ છેોડીને ત્રીજો પાણીના બિના હેતુ પહેલાં જણાવ્યે તેનું કારણ એ છે કે—માટી અને પાણી’ એ બન્નેની એકેન્દ્રિય તરીકે સમાનતા છે. હવે બાકીના હેતુઓ કહે છે કે—
66
Jain Education International
'कोत्थलगारिअघरगं, घणसंताणाइआ व लग्गेज्जा ।
उकेरं सहाणे, हरतणु संचिट्ठ जा सुक्को ॥" ओघनि० गा० २९२ ॥
વ્યાખ્યા—કાન્થલકારિકા નામને જન્તુ વિશેષ (ગુંગણી ભ્રમરી) જે માટીનું ઘર મનાવે છે, તે ઘર તેણે પાત્ર નીચે કર્યું. હાય તેા તેની જયણા શી રીતે કરવી તે પણ આગળ કહીશું. તથા કરાળીયાની જાળ વિગેરે કઈ લાગ્યું હાય, કે આદિ શબ્દથી કોઇ જીવે. ઇંડાં વિગેરે મૂક્યાં હાય તા તેની પણ જયણા કરવી. હવે એ સર્વની જયણા કેવી રીતે કરવી તે કહે છે કે—
For Private & Personal Use Only
www.jainelibrary.org