________________
પ્રભાતે ધર્મ જાગરિકા પછીનુ કર્ત્તવ્ય]
૬૩
જાગરિકા કરે. ધ જાગરિકાનું ફળ એ છે કે-પ્રાતઃકાળના બ્રાહ્મમુહૂર્તમાં બુદ્ધિ નિર્મળ રહેતી હોવાથી ધર્મ કાર્યના ઉપાયાનુ ચિન્તન સફળ થાય છે, માટે ધર્મના મનેરથાને કરે, કહ્યું છે કે 'जामिणीविरामसमए, सरए सलिलं व निम्मलं नाणं ।
66
इअ तत्थ धम्मकम्मे, आयमुवायं विचितेज्जा ॥” यतिदिनच० गा० ९|| ભાવા-શરદઋતુમાં પાણી નીતરીને નિર્મળ થાય તેમ રાત્રીના છેલ્લા સમયે (ચાર ઘડી બાકી હોય ત્યારે) જ્ઞાન નિર્મળ (વિષય-કષાયના વિકારો રહિત) હેાય છે, તેથી તે ટાઇમે ધર્મકાર્યોંમાં લાભ થાય તેવા ઉપાયા ચિન્તવવા ૬૩
પછી ઉગ્ધાડાપેરિસી (સૂર્યોદયથી પેાણાપ્રહર) સુધી કરવાનાં કાર્યો હવે ક્રમશઃ જણાવે છે. मूलम् — काले च कालग्रहणं, ततश्चावश्यक क्रिया ।
द्राक् प्रत्युपेक्षणा सम्यकू, स्वाध्यायश्चाद्यपौरुषीम् ॥९१॥
મૂળના અથ-તે પછી સમય થતાં શાસ્ત્રોક્ત વિધિથી કાલગ્રહણ કરવું, પછી પ્રતિક્રમણ, પછી તુ વસ્રાની પડિલેહણા, અને પછી પહેલી પારિસી પૂર્ણ થતાં સુધી સ્વાધ્યાય કરવા. ટીકાને ભાવા–શાસ્રાક્ત વેળાયે ‘પ્રાભાતિક' કાલનું ‘ગ્રહણ' એટલે નિરૂપણ કરવુ તે સાપેક્ષ યતિધર્મ છે, એમ ક્રિયાપદના સબન્ધુ સમજવા. પ્રાભાતિકકાલ લેવાનેા સમય રાત્રિના ચોથા પ્રહરના શેષ છેલ્લા-ચેાથે ભાગ સમજવા, શાસ્ત્રમાં કહ્યું છે કે—
‘· પો(૨)ક્ષીણ ૨૩માળ, સેસે વિત્તુ તો (વંચિત્તા ાં તકો) પુરું ।
पडिक्कमित्तु कालस्स, कालं तु पडिलेहए ||” उत्तराध्ययन २६-४५ ॥
૬૩–કાઇ પણ શુભકાર્યાં કરતાં પહેલાં તેની સિદ્ધિ માટે મહૂગલ કરવું જરૂરી છે, લેકવ્યવહારમાં પશુ સ` શુભકાર્યોંમાં સહુ મઙ્ગલ કરે છે. જન્મ વખતે કરાતું મફ્ગલ જન્મને સફળ કરવા માટે છે, એમ વિદ્યાભ્યાસના પ્રારમ્ભમાં, લગ્ન વખતે, વ્યાપારાઢિ કાર્ય શરૂ કરતાં, એમ લેાકેા આ જન્મનાં ઠગારાં સુખ આપનારાં પણ કાર્યોની સિદ્ધિ માટે સત્ર મગલ કરે છે. કારણ કે ‘પ્રાય: સારાં કાર્યમાં વિના ન હેાય ત્યાંથી આવે છે' એમ સહુ સમજે છે. આટલું સમજતારા પણ આત્મા, તેના મનુષ્યજન્મ કે જે દશ દૃષ્ટાન્ત દુર્લભ છે, જેના આયુષ્યની એક પળ પણ ઘણી જ કિંમતી છે, તેને સફળ કરવા માટે ખેદરકાર રહે છે તે આશ્ચર્ય છે. હા, જીવે ત્યાં સુધી જીવનસામગ્રીની જરૂર છે, પણુ કંઇ જીવનનું તે ફળ નથી, માત્ર જીવવાનું સાધન છે, જીવનનું ફળ તા આત્મશુદ્ધિ છે અને તેને માટે ા કરવા જેવા એક માત્ર ધર્મ છે. એક પળ પણ ધર્મ વિનાની જાય તે ચિન્તામણીરત્ન ગુમાવવાથી પણ વધુ નુકસાન છે. માટે પ્રત્યેક દિવસને સફળ કરવા પ્રાતઃકાળે મહૂગળ કરવું આવશ્યક છે. દરેક પ્ર્મ શાસ્ત્રકારાએ આ સિદ્ધાન્તને માન્ય રાખી દિવસના પ્રારમ્ભમાં દેવગુÎદિને વન્દન-નમન આદિ મહૂગલ કરવાનું વિધાન કર્યું છે. મુનિજીવન જ એક મફુગલરૂપ છતાં મુનિઓને આ મગલ કરવાનું કહ્યું છે તેા અઢાર પાપસ્થાનકમાં જીવતા ગૃહસ્થને મહૂગલ વિના કેમ ચાલે ? આ મહૂગલ કરનારે પ્રાયઃ જીવનમાં દુ:ખી રહેતા નથી, રહે તા કાઈ પૂર્વે ખાંધેલાં તીવ્ર કૌંદયનું જ એ પ્રરિણામ સમજવું. પ્રાત:કાળે અહીં બતાવેલા મહૂગલને કરનારા પ્રાયઃ જીવનને નિર્દોષ જીવી શકે છે. લૌકિક કર્યાં કરવાની પણ વિચારણા(નિશ્ચય) માણુસ વારંવાર કર્યાં કરે છે તે લેાકેાત્તર કાર્યો માટે આવી ધર્મ જાગરિકા વિના તે કેમ સિદ્ધ થાય ? વિગેરે નિર્મળ ખુદ્ધિથી વિચાર કરતાં આત્માર્થીને સુખના સુન્દર મા સમજાય તેમ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org