________________
[૦ સં૦ ભાવ ૨ વિ. ૩-ગા૦ ૯૦ ભાવાર્થ–પ્રતિક્રમણ કરવાના સમયે આચાર્ય નિદ્રાને ત્યાગ કરે અને પ્રતિક્રમણ તે ટાઈમે શરૂ કરે કે પ્રતિક્રમણ પછી દશ ઉપકરણનું પડિલેહણ કર્યા પછી સૂર્યોદય થાય.”
હવે જાગ્યા પછી શું કરવું ? તે કહે છે કે-કાઉસગ્ન કર, આ કાઉસગ્ગ ઈરિયાપથિકી પ્રતિક્રમણપૂર્વક કુસ્વપ્ન-દુઃસ્વપ્નના અતિચારેને નિવારણાર્થે કરવાનું છે, તેમાં હિંસાદિ કઈ પાપાચરણ કરવારૂપ કુસ્વપ્ન આવ્યું હોય તે એક સે શ્વાસે છુવાસ પ્રમાણ (ચાર લેગસ્ટ ચંદેસુ નિમ્મલયરા સુધીને) અને સ્વયં મિથુન સેવવારૂપ દુઃસ્વપ્ન આવ્યું હોય તે ઉપર પ્રમાણે ચાર લોગસ્સ ઉપરાન્ત એક નવકારના ચિન્તનથી (અથવા ચાર-લોગસ્સ “સાગર વર ગંભીર પદ સુધી) ૧૦૮ શ્વાસોશ્વાસને કાઉસ્સગ્ન સમજ. એ માટે યતિદિનચર્યામાં કહ્યું છે કે
" इरिअं पडिक्कमंतो, कुसुमिणदुसुमिणनिवारणुस्सग्गं । તમે કુiતિ નિનિ–ામાપિરામાnિ Iકા पाणिवहप्पमुहाणं, कुसुमिण भावे भवंति उज्जाआ।
વત્તરિ ચિંતા ના, સનમુ સ્થાપ” વણિતિનાર્યા છે. ભાવાર્થ-“પ્રમાદ અને નિદ્રાના વિજેતા મહામુનિઓ ઈરિયાવહી પ્રતિક્રમણ કરીને કુસ્વખ–દુઃસ્વપ્નનું નિવારણ કરવા માટે સમ્યગ કાઉસગ્ગને કરે, તેમાં જીવહિંસા વિગેરેનું “કુસ્વપ્ન આવ્યું હોય તે ચાર લોગસ્સ “ચંદેસુ નિર્મલયરા' પદ સુધી અને ચતુર્થવ્રતની વિરાધનારૂપ દુઃસ્વપ્ન આવ્યું હોય તે નવકાર સહિત (તે) ચાર લેગસસ ચિન્તવવા.”
આ કાઉસ્સગ્ન પછી દેવ-ગુર્નાદિને નમસ્કાર કરવા, તેમાં દેવને નમસ્કાર એટલે (જગ ચિન્તામણિ વિગેરે ‘યવીયરાય સુધીનું) ચિત્યવદન અને ગુરુને નમસ્કાર એટલે (ખમાસમણ પૂર્વક “ભગવાન્ હં’ વિગેરે) ચાર ખમાસમણથી ગુર્નાદિને નમસ્કાર. તે પછી તુર્ત જ સ્વાધ્યાયમાં નિષ્ઠ બનવું, સ્વાધ્યાય એટલે વાચના–પૃચ્છના–વિગેરે પૂર્વે જે કહ્યો, તેમાં યથાસમ્ભવ એકાગ્ર બનવું. ઉપલક્ષણથી પૂર્વે ગ્રહણ કરેલા તપ-નિયમ અભિગ્રહનું ચિન્તન તથા ધર્મજાગરિકા કરવી, વિગેરે પણ સમજી લેવું. કહ્યું છે કે
વિનાના જળમંgિષ્ય તો ગુiતિ સક્સો . चितंति पुव्वगहिरं, तवणियमाभिग्गहप्पमुहं ॥६॥ कि सकणिज्जकज्जं, न करेमि ? अभिग्गहो अ को उचिओ ?। किं मह खलियं जायं ?, कह दिअहा मज्झ वच्चंति ॥७॥ कह न हु पमायपंके, खुप्पिस्सं ? किं परो व अप्पो वा ।
मह पिच्छइ अइआरं, इअ कुज्जा धम्मजागरिअं ॥८॥" यतिदिनचर्या ।। ભાવાર્થ–“જિનનમન અને મુનિનમન પૂર્વક તે પછી સ્વાધ્યાય કરે, પૂર્વે સ્વીકારેલા તપ, નિયમ, અભિગ્રહ, વિગેરેનું ચિન્તન કરે, પછી કયું કાર્ય શક્તિ છતાં હું કરતો નથી ? ક અભિગ્રહ મારે કર ઉચિત છે? ચારિત્રમાં મારી સ્કૂલના (ભૂલ) ક્યાં થઈ? મારા દિવસે (આરાધના કે વિરાધનામાં કેવી રીતે જાય છે? હું પ્રમાદરૂપ કાદવમાં ન ફસાવા માટે શું કરું? હું કે બીજે કઈ મારા કયા અતિચારને જાણે છે ?” ઈત્યાદિ ચિન્તનરૂપ ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org