________________
ધ॰ સં૰ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૮૯
રૂષિ—આ શબ્દમાં ‘ઉ’ એટલે આત્માની સમીપમાં ‘વ્યાતિ’ એટલે સંયમને ધારણ કરે, અથવા પાષણ કરે તે ‘ઉપધિ’ એટલે વસ્ત્ર-પાત્રાદિ વસ્તુ સમજવી. આ વસ્ત્ર-પાત્રાદિ વિના પિણ્ડ લેવાનું શક્ય નથી માટે પિણ્ડની પછી તે વસ્ત્ર—પાત્રાદિ કેટલી સંખ્યામાં અને કેટલા માપવાળાં ન્હાનાં-મોટાં રાખવાં ? તે બન્નેનું પ્રમાણ આ ત્રીજા દ્વારમાં કહેવાશે.
૪-બનાચતન—આયતન’ એટલે વસતિ--રહેવાનું સ્થાન, જે તેવું કલ્પ્સ(સાધુને રહેવા યાગ્ય) ન હેાય તેને ‘અનાયતન” કહેવાય, અર્થાત્ સ્ત્રી-પશુ (પક્ષી) નપુસકાદિ જેમાં હોય તે સાધુને રહેવા માટે અચેાગ્ય સ્થાનને ‘અનાયતન’ કહેવાય, ઉપધિદ્વારા પિણ્ડ (આહાર)મેળવ્યા પછી પણ ચાગ્ય સ્થાન વિના તેના ઉપયાગ કરી શકાય નહિ, માટે ચેાથા દ્વારમાં અનાયતનને વજ્ર વા સાથે આયતનને આશ્રય કરવા એમ કહેવાશે.
૬૦
ધ—પ્રતિસેવા—‘પ્રતિવિપરીત સેવા=સેવના. અર્થાત્ સંયમનાં અનુષ્ઠાનથી વિરૂદ્ધ આચરણુ કરવું તે પ્રતિસેવા. પ્રતિàખનાથી માંડીને અનાયતન વર્જન સુધીના આચારને પાલતાં પણ સાધુને કદાચિત્ કોઈ સ્થળે (કાઈ વિષયમાં) કાઈ અતિચાર (ક્ષતિ–ભૂલ) સમ્ભવિત છે, માટે અનાયતન વર્જન પછી પાંચમા દ્વારમાં તેનું નિરૂપણ કરવામાં આવશે.
૬--ાજોષના—અહીં ‘’ ઉપસર્ગ મર્યાદાવાચક છે, એના અર્થ એવા છે કે એ રીતે થએલા અતિચારનું મર્યાદા(વિધિ)પૂર્વકોષન=આચાર્ય વગેરેની આગળ પ્રગટ કહી જણાવવું તે ‘આલેાચના’સમજવી. મેાક્ષાર્થિએ નાના પણ અપરાધ (ભૂલ) થતાં ગુરૂની સમક્ષ તેની આલોચના કરવી જોઇએ, માટે પ્રતિસેવાની પછી છટ્ઠા દ્વારમાં આલેાચનાનું નિરૂપણુ થશે.
6
–શુદ્ધિ— શુદ્ધ કરવું એ જ શુદ્ધિ ' કહેવાય. જ્યારે શિષ્ય પોતાના અપરાધની આલેચના કરે ત્યારે ગુરૂએ તેને ઉચિત પ્રાયશ્ચિત્ત આપવું તે શુદ્ધિ. આલેચનાની પછી યાગ્ય પ્રાયશ્ચિત્ત આપવાનું (લેવાનુ) હોવાથી સાતમા દ્વારમાં પ્રાયશ્ચિત્તરૂપ શુદ્ધિનું નિરૂપણુ થશે.
સામાન્યતયા આ સાત પ્રકારે (સાત દ્વારાથી) એધનિયુક્તિમાં કહેલા ક્રિયાના સમૂહને આઘસામાચારી કહેલી છે. અર્થાત્ આનિયુક્તિરૂપ એઘસામાચારીનાં આ સાત દ્વારા છે. તેમાં—
પ્રથમ પ્રતિલેખના–પ્રતિલેખક અને પ્રતિàખ્યપદાર્થનું વર્ણન એઘનિયુક્તિમાં ક્ષેત્રાદિ તે તે વિષયાના નિરૂપણુ પૂર્વક અનેક પ્રકારે કહેલું છે, તે બહુ વિસ્તૃત હેાવાથી અહીં તેના વિસ્તાર કરીશું નહિ, વિસ્તારના અર્થીએ તે ગ્રન્થમાંથી જ જાણી લેવું. અહીં તે દિનચર્યામાં સાધુને પ્રતિદિન ઉપયાગી હાવાથી ઉપરણુ સમ્બન્ધી પ્રતિલેખના જ કહીશું. પચવસ્તુમાં પણ એમ જ કહેલું છે કે‘‘જીવનનાપોત્રા ઘુળ, હ્યં વિòા મુત્રના 1
अप्पडिले हिअदोसा, विष्णेआ पाणिघायाई ॥” २३१॥
ભાવા—“ ઉપકરણાની પ્રતિલેખના પુનઃ પ્રતિદિનની ક્રિયારૂપે આ (કહીશું તે) રીતે સમજવી, જો તે પ્રતિલેખના ન કરે અથવા જેમ તેમ કરે તા જીવહિંસાદિ દ્વેષા લાગે. ” પચવસ્તુમાં સાધુની પ્રતિદિનની ક્રિયા આ પ્રમાણે દશ દ્વારાથી વર્ણવી છે,
" पडिलेहणा पमज्जण-भिक्खिरियाssलोअभुंजणा चेव । સાયુવળવિજ્ઞા, ચંહિત્તમાયક્કાર્ફંગ ।।” ૨૨૦ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org