SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવસાધુતાનાં લક્ષણા] ૪૭ ‘શુકુલવાસ’ એ ભાવયતિનું મુખ્ય લિગ હોવાથી તેના અભાવે દુષ્કર ક્રિયા કરનારાઓને પણ શ્રીપત્ચાશકમાં પ્રાયઃ ગ્રન્થીભેદ વિનાના (મિથ્યાષ્ટિ) માન્યા છે. ત્યાં કહ્યુ છે કે“ને ૩ તવિવજ્ઞસ્થા, સમ્મ ગુરુજાધવ ગયાાંતા । સાદા જિયિયા, વથળવિસાવદા વુદ્દા | પદ્મા॰ ૨-રૂણા पायं अहिष्णगंठीतमा उ तह दुक्करंपि कुवंता । યજ્ઞા વ ળ તે સાદૂ, અંધાપોળ વિળયા ।।૩૮। અ-જે તેવા ઉત્તમ ગુરૂકુલવાસથી વિપરીત છે, તે દુષ્ટ સ્વભાવવાળા અને અકૃતજ્ઞ હાઈ ગુરૂકુલવાસના લાભને અને એકાકી વિહારના નુકશાનને યથાર્થ સ્વરૂપમાં સમજતા નથી. તાત્પર્યં કે-ગુરૂકુલવાસમાં અનેક સાધુએની સાથે રહેવાથી સમ્ભવતા આહારાદિના દોષોને કે પરસ્પરના રાગ–રોષ વિગેરે દોષોને બહુ (મેટા) દોષરૂપે કલ્પીને એકાકી વિહારમાં એવા દોષાની અસમ્ભાવના સમજીને એકલા રહેવામાં જેએ અલ્પ દોષને માને છે તેઓનું જ્ઞાન સાચું નથી, કારણ કે તે સિદ્ધાન્તનાં વચનેાને ખાધ કરનારૂં છે. (એ હકિકત ત્યાં પચાશકમાં પૂર્વ વર્ણવેલી છે ત્યાંથી જોઈ લેવી.) એવા સાધુ આગ્રહને વશ થઈ સ્વબુદ્ધિએ કલ્પેલાં ‘શુદ્ધ આહાર પાણી વાપરે, શરીરની મમતા છેડે, અલ્પ અને સામાન્ય ઉપદ્ધિથી નિર્વાહ કરે, આતાપના લે, કે માસક્ષમણ જેવી મહા આકરી તપશ્ચર્યા કરે, તે પણ તે આગમને અનુસરતું નહિ હાવાથી અને પોતે એકાકી રહેનારા હાવાથી શાસનની અપભ્રાજના કરાવનાર છે, તથા પેાતાને મહાન માનતા ગુરૂજનાની અવજ્ઞા કરનારા હોવાથી તુચ્છ છે, અથવા તથાવિધ ભેાળાલેાકેાને વશ કરનારા હોવાથી કૃપણુ, કે બીજા સાધુઓના મહત્ત્વને તાડનાર હોવાથી ક્રૂર છે, વળી પ્રાયઃ તેઓને એક પણ વખત ગ્રન્થીભેદ થયા નથી એમ સમજવું. તાત્પર્ય કે જે ગ્રન્થીભેદ કરી સમકિત પામ્યા પછી પુનઃ મિથ્યાર્દષ્ટિગુણસ્થાનને પામ્યા હોય તે પણ આવું અવિચારિત કાર્યો કરતા નથી. માટે તેથી પણ હલકી પ્રવૃત્તિ કરનારા આવા એકાકી વિહારીઓને પ્રાયઃ એકે ય વાર ગ્રન્થીભેદ થયા નથી એમ સમજવું જોઇએ. અહીં પ્રશ્ન થાય કે–તા પછી શા માટે તે આવી દુષ્કરક્રિયાઓ કરે ? ઉત્તરમાં-સમજવુ કે તેઓ અજ્ઞાનથી-મેાહથી માત્ર કાયકષ્ટો ઉઠાવે છે, માટે તેઓને કાગડાના જેવા અન્યદશની સાધુની જેમ જૈનત્વથી બાહ્ય સમજવા. જેમ કાગડા વાવડીનું પવિત્ર પાણી છતાં ગન્દાપાણી કે મૃગજલ તરફ દોડે છે, તેમ આવા એકાકી રહેનારા અજ્ઞાનતાથી શુદ્ધ આરાધનાની કલ્પનામાં ભ્રમિત થયેલા જ્ઞાનની વાવડી તુલ્ય ઉત્તમ ગુરૂઓને છોડીને મૃગજળ તૃષ્ણાની જેમ એકાકી વિહાર કરે છે, ગચ્છ—ગુરૂ કુલવાસને તજી દે છે.૧૬ ૫૬-ગચ્છને સમુદ્રની ઉપમા આપી છે, સમુદ્રમાં રહેલા માછલાને મચ્છગળાગળ ન્યાયે ત્યાં મેટાં માછલાં એના, વહાણુ વગેરેના, કે સમુદ્રનાં મેાજા એની અથડામણુના, એમ અનેક પ્રકારના ઉપદ્રવ ઢાય છે, તેા પણ તેનું જીવન સમુદ્રમાં જ સલામત છે, સમુદ્રને છેડીને બહાર તે જીવી શકે નહિ, તેમ ગચ્છમાં ભિન્નભિન્ન પ્રકૃતિવાળા સાધુઓના સહવાસથી, મેાટા ન્હાનાના વિવેક વિનય કરવાના હૈાવાથી, કે જરૂરી સામગ્રી ઘણુાએ.ના સમૂહમાં દુર્લ॰ભ હૈાવાથી, જીવનમાં અગવડ વેઠવી પડે તે પણ સાધુનું જીવન ગચ્છમાં જ સલામત છે. ગચ્છને છેાડીને એકાકી ફરનારા ભલે શુદ્ધચારિત્રને આરાધવાના કાડ સેવતે। હાય તેા પણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy