SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સાધુતાનાં લક્ષણ] ૪૫ પ્રાપ્તિ-રક્ષા કે વૃદ્ધિ થાય એ લક્ષ્ય જેઓ–ચૂકેલા છે) તેઓની ગુરૂકુલવાસની માન્યતા દુષિત (અસત) છે એમ સમજવું. કારણ કે જીવનના છેડા સુધી ગુરૂ પ્રત્યે શિષ્યભાવ કેળવે તે ગુરૂકુળવાસનું ફળ છે. કહ્યું છે કે – જાન્ન હો માળ, થિયરો) સંત શિરે શા धण्णा आवकहाए, गुरुकुलवासं न मुंचंति ॥" विशेषाव० गा० ३४५९॥ અર્થ–ગુરૂકુલવાસમાં રહેનાર સમ્યગ જ્ઞાનનું ભાજન બને છે અને દર્શન તથા ચારિત્રમાં ઢ-અતિદ્રઢ બને છે, માટે ધન્યપુરૂષ જાવાજીવ સુધી ગુરૂકુલવાસને છેડતા નથી. આ હેતુથી જ “શ્રીસુધર્માસ્વામિએ શ્રીજસ્વામિને ઉદ્દેશીને કહેલાં “સુ ને આકર્ષ તે માવા ઘવાયે” (મારફ ફૂટ ) અર્થાત્ “હે આયુષ્યમાન્ જમ્મુ ! (અથવા આયુષ્યમાન એટલે જીવતા એવા) ભગવાન શ્રી મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહેલું મેં સાંભળ્યું છે, (અથવા ભગવન્તની નિશ્રામાં હંમેશાં વસતાં (રહેતાં) મેં ભગવાને કહેલું આ પ્રમાણે સાંભળ્યું છે) વિગેરે વચને દ્વારા “ગુરૂકુલવાસ સકળ સદાચારનું મૂળ છે એમ જણાવ્યું છે. (તાત્પર્ય કે ગુરૂ પાસે રહેનાર શિષ્ય તેઓનાં હિતવચનેથી સઘળા સદાચારેને પ્રાપ્ત કરે છે.) ભાવસાધુનું મુખ્ય લિડ્ઝ પણ આ ગુરૂકુલવાસ જ છે. કારણ કહ્યું છે કે— "एयं च अस्थि लखवण-मिमस्स नीसेसमेव धन्नस्स । तह गुरु आणासंपाडणं च गमगं इहं लिंगं ॥" (उप०पद गा० २००) અર્થ-(અહીં માષતુષાદિને ઉદ્દેશીને જણાવ્યું છે કે-) તેવામાં ગુરૂ પ્રત્યેની શ્રદ્ધા તે હોય જ, ઉપરાન્ત ધર્મરૂપી ધનને યોગ્ય એવા તેઓને “માનુસારપણું વિગેરે ભાવ સાધુનાં આ સઘળાં લક્ષણો પણ હોય. એની નિશાની શું ? એમ પૂછનારને કહે છે કે–ગુરૂની સમક્ષ કરે તેમ પક્ષમાં પણ ગુરૂઆજ્ઞાના પાલનરૂપે “પડિલેહણ પ્રમાર્જન વિગેરે સાધુસામાચારીનું પાલન યથાવિધિ કરે, એ જ તેઓના ભાવસાધુપણાની નિશાની સમજવી. [આ ગુરૂકુલવાસગુણને યોગે જ (જ્ઞાનરહિત પણ) ભાષ0ષ મુનિ વિગેરેને ચારિત્ર માનેલું છે. કહ્યું છે કે ગુજારતંત ના, સં સ્થાંનાં રેવ.. pો ૩ વરિરી, માસતુસાઇ દ્ધિ ” પડ્યા ??–૭ | ભાવાર્થ-“ગુરૂ પ્રત્યે સમર્પિતભાવ એ જ જ્ઞાન, અને શ્રદ્ધા પણ એનામાં જ ઘટે છે, એથી ૫૪–વૈધની પરાધીનતા વિના આરોગ્ય ન મળે” એવું સમજી વૈધને આધીન રહેનાર જેમ બુદ્ધિમાન અને આરોગ્યને સાચે અર્થો ગણાય છે, તેમ ભાવગરૂપ અન્ડરગ શત્રુઓને નાશ કરવા માટે ગુરૂને પરાધીન રહેવું જ જોઈએ. કારણ કે તેઓ સાચા (ભાવ) વેધ છે એવું સમજવું અને તેઓને પરાધીન રહેવામાં અનન્દ અનુભવ, એ જ સાચા જ્ઞાનીનું (સમ્યમ્ જ્ઞાનનું લક્ષણ છે, વીતરાગના વચનની સાચી શ્રદ્ધા (સમ્યગ્ય દર્શન) પણ તેનામાં જ ઘટે છે. કારણ કે તે પિતાની સમજને (જ્ઞાન) સફળ બનાવે છે, સમજવા છતાં જે વૈધનું કહ્યું ન કરે તે આરોગ્યને સાચે અર્થ મનાય નહિ તેમ ગમે તેટલી સારી સમજ હોવા છતાં અને ગુરૂની પરાધીનતા વિના ક૯યાણ થતું નથી એવું સમજવા છતાં જે ગુરૂને પરાધીન રહેવામાં આનન્દ ન માને તે સાચે શ્રદ્ધાળુ મનાય નહિ. સાચી શ્રદ્ધા સભ્ય Jain Eầucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy