________________
૪૪
ધ॰ સ૰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૮૬ તેઓએ જણાવેલી બાહ્ય—અભ્યન્તર સર્વાંસચાગેાથી જે વિરતિ એટલે મુક્તિ(અનાશસ ભાવ), તેના બળે સદા જીવવું. તાત્પર્ય કે બાહ્ય-અભ્યન્તર સસંચાગેામાંથી આસક્તિ દૂર કરવા સદા પ્રયત્ન કરવા, ‘ તપુરારે ’=તે ગુરૂના પુરસ્કાર કરવા, એટલે કે સઘળાં કાર્યમાં ગુરૂને આગળ રાખવા, તે તે વિષયમાં તેઓની કૃપા માનવી. તાત્પ કે ‘ ગુરૂકૃપાથી જ (તેઓના આશીર્વાદથી જ તે તે કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકું છું એવી દૃઢશ્રદ્ધા રાખવી, તથા ‘ તાસળી ’=તેઓની સંજ્ઞા–(જ્ઞાન)વાળા બનવું, અર્થાત્ સઘળા કાર્યામાં ગુરૂના જ્ઞાનને (હિતશિક્ષાના) ઉપયાગ કરવા, પાતાની બુદ્ધિકલ્પનાથી કાઈ કાર્ય નહિ કરવું. ‘ તળિવેસને ’= તે ગુરૂના સ્થાનને જ પેાતાનું સ્થાન બનાવવું, અર્થાત્ સદાય ગુરૂકુળવાસમાં (ગુરૂની સમીપમાં) જ રહેવું. હવે તે ગુરૂકુલવાસથી સાધુ કેવા અને? તે કહે છે કે-નયંવિહાર)=સર્વ વ્યાપારામાં જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવાના સ્વભાવવાળા, તથા ચિત્તળિવદ્’ગુરૂના ચિત્ત(અભિપ્રાય–આશય)ને અનુસરીને દરેક ક્રિયામાં પ્રવૃત્તિ કરવાના સ્વભાવવાળા, અર્થાત્ ગુરૂ આજ્ઞા કે ઉપદેશ ન કરે તે પણુ ગુરૂના હૃદયને સમજીને તે પ્રમાણે વનારા પંચળિા ગુરૂ કાઈ સ્થળે બહાર ગયા હોય ત્યારે તેઓના આવવાના માર્ગને રસ્તાને વારંવાર જોતા રહે તેવા, ‘ ક્યારે ગુરૂ પધારે ’ એમ ધ્યાન કરનારા, ગુરૂના વિરહને સહન કરવામાં અશક્ત, ઉપલક્ષણથી–ગુરૂને શયન કરવાની ઈચ્છા થાય ત્યારે સ ંથારો પાથરવા, વિગેરે તેઓની સર્વ સેવા કરવાના સ્વભાવવાળે, અગર ગુરૂ નિદ્રા લે ત્યારે વારવાર તેમની સંભાળ કરનારા, ક્ષુધિત હોય ત્યારે શુદ્ધઆહાર મેળવી આપનાર, ઈત્યાદિ ગુરૂભક્તિ કરવાના સ્વભાવથી ગુરૂના આરાધક. વળી ‘ હિવાદિ ’=અહી ‘પરિ' એટલે ચારે દિશામાં ગુરૂના અવગ્રહથી (એટલે બેસવું, શયન કરવું, વિગેરે ગુરૂને વાપરવાની સાડા ત્રણુ હાથ પ્રમાણ જગ્યાથી) પ્રયેાજન ન હોય ત્યારે આહિરે’=પાછળ-આગળ બહાર રહે, તાપ વિના પ્રયેાજને અવગ્રહમાં ન જાય, ગુરૂથી સાડા ત્રણ હાથ દૂર બેસે–ઉભા રહે-એ રીતે ગુરૂના વિનય કરનારા, તથા ‘=પાત્રિય પાળે છગ્ગા 'ગુરૂ કોઈ કાર્ય પ્રસગે કોઈ સ્થળે મેાકલે ત્યારે હિંસા ન થાય તેમ ભૂમિને-જીવાને જોઇને (ઇર્યાસમિતિના પાલનપૂર્વક) ચાલનારો.] વળી— ओसाणमिच्छे मणुए समाहिं, अणोसिएऽणंतरेत्ति (रंति ) णच्चा ।
66
(6
ओमाणे दविअस्स वित्तं, ण णिक्कसे बहिआ आसुपन्ने ।" सुत्रकृताङ्ग अ०१४-४१॥ અ— ગુરૂની પાસે જ સન્માર્ગ સેવનરૂપ સમાધિને અને અવસાનને ઈચ્છે, અર્થાત્ ‘ સન્માના આસેવનપૂર્વક મારા અન્તકાળ પણ ગુરૂની નિશ્રામાં જ થાએ ’ એમ ઈચ્છતા યાવજ્જીવ ગુરૂની નિશ્રામાં રહે, પેાતાની ઈચ્છાનુસાર વર્તન કરનારા જે ગુરૂની પાસે ન રહે તે પાતાનાં કર્મના અન્ત ન કરી શકે તથા ગુરૂસેવાથી રહિત હોય તેનું વિજ્ઞાન પણ હાંસીનું પાત્ર બને એમ સમજી સ્વયં ગુસેવાદિ શુદ્ધ આચરણ કરે અને ‘મુક્તિને ચેાગ્ય સાધુનું આચરણ કેવું હોય ? ' તેનેા (પેાતામાં) પ્રકાશ કરતા (નિરતિચાર મુક્તિમાર્ગને સાધતા) બુદ્ધિમાન સાધુ ગચ્છને છેાડીને બહાર ન નીકળે. ”
આથી જે ખાદ્યવન માત્રથી નામમાત્ર ગુરૂકુલવાસને માને છે—પ્રચારે છે અને સમ્યગ્ ગુરૂકુલવાસને સેવતા નથી, (એટલે કે ગુરૂકુલવાસની સેવાના ફળસ્વરૂપે જ જ્ઞાનાદિ ગુણાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org