________________
[ધ સ૦ ભા૦ ૧-વિ∞ ૨ •
"
3
પુણ્ય નૂતન મંદિર કરાવવામાં થતું નથી, કારણ કે નવું કરાવવામાં જીવાની દ્વિંસા વગેરે ઘણી થાય છે અને મંદિર પેાતાનું કરાવેલુ કહેવાશે એવી કીર્તિની લાલસાના પણ સંભવ છે (૨). ” માટે જીજ્ઞેĒદ્ધાર કરવામાં વિશેષ લાભ છે. વળી જિનકલ્પી કે જે સંઘની-સાધુસમુદાયની વગેરે સઘળી જવાખદારીથી મુક્ત છે, તેની પણ જિનમંદિરના ઉદ્ધારની જવાબદારી છે. કહ્યું છે કે राया अमच्चसिडी, कोडं बोए वि देसणं काउं ।
44
કુટર
નિષ્પો જીન્મયી, નિબળી વા વિકારવર્ ।। ’ तथा - " जिणभवणाई जे उद्ध-रंति भत्तीइ सडिअपडिआई ।
તે પદ્ધતિ અન્વં, મીમાગો નવસમુદ્દો ૫૫ ”
ભાવા—“ અથવા (અન્ય ચિંતા કરનારના અભાવે) જિનકલ્પી સાધુએ પણ રાજાઅમાત્ય ( મંત્રી )–નગરશેઠ કે મોટા કુટુંબવાળાઓને પણ ઉપદેશ કરીને જીણુ થયેલા પ્રાચીન જિનમંદિરને (દુરસ્ત) કરાવ(રાવ)વું. તથા કહ્યું છે કે–જે આત્માએ સડેલાં-પડેલાં ( ભાંગેલાંતૂટેલાં ) જિનમંદિરને ભક્તિપૂર્વક ઉદ્ધાર કરે–કરાવે છે, તે આ ભયંકર ભવસમુદ્રમાંથી વસ્તુતઃ પેાતાના જ ઉદ્ધાર કરે છે. ''
વળી પહેલાં જીણુ ચૈત્ચાના ઉદ્ધારકરવાપૂર્વક જ (વધુ સામર્થ્ય હાય તેા ) નૂતન મ ંદિર કરાવવુ ઉચિત છે. આથી જ શ્રીસંપ્રતિ મહારાજાએ જીર્ણોદ્ધાર ૮૯ હજાર અને નવાં ચૈ ૩૬ હજાર કરાવ્યાં. એમ પરમાત્ કુમારપાલ રાજા, મ ંત્રીશ્વર વસ્તુપાલ આદિ પૂર્વ શ્રાવકાએ પણ નવાં મંદિશ મનાવ્યાં તે કરતાં જી[દ્ધારા વધારે કરાવ્યા છે.
વળી શ્રીજિનમંદિર ખનાવનારે કુંડીઓ-કળશે-આરસીઆ-ઢીવા ( દીવીએ ) વગેરે જિનપૂજનમાં ઉપયાગી સ` પ્રકારની સામગ્રી પણ મૉંદિરમાં મૂકવી જોઇએ. પેાતાની શક્તિ પ્રમાણે અનભંડાર આપવા, મદિરના લાગા ( વ્યાપારાદિમાં ભાગ) ચાલુ કરવા અને પુષ્પા માટે વાડી ~મગીચા વગેરેની યેાજના પણ કરવી જોઈએ. તેમાં પણ રાજા કે મોટા ધનપતિ આદિએ જિનમંદિર કરાવ્યું હાય, તેણે તે ભંડારમાં ઘણું ધન આપવું, તથા તેના ભવિષ્યના નિર્વાહ માટે અમુક શહેરી-ગામે-ગાકુલા વગેરે આપવાં જાઇએ, કે જેથી શ્રીજિનપૂજન અવિચ્છિન ( સતત ) ચાલુ રહે. આ પહેલું જન્મકૃત્ય કહ્યું હવે ખીજી કહે છે—
૨. જિનબિસ્મ કરાવવું-ઉપર પ્રમાણે જિનમ ંદિર તૈયાર થતાં, તેમાં શીઘ્ર (બને તેટલી વહેલી ) શ્રીજિનપ્રતિમાની સ્થાપના કરવી, ષોડશકમાં કહ્યું છે કે
“ નિમયને તયુનિમ્ન, વ્યાયિતë કુતં તે પુદ્ધિમતા ।
,,
"
साऽधिष्ठानं ह्येवं, तद्भवनं वृद्धिमद्भवति ॥ १॥ " ( षोडशक ७-१) ભાષા – બુદ્ધિમાન પુરૂષ જિનમદિરમાં શ્રીજિનબિમ્બ તૂ સ્થાપન કરાવવુ જોઈએ, કે શ્રીજિનપ્રતિમાના આધિપત્યથી મદિસ્તી દિન દિન વૃદ્ધિ ( ચઢતી કળા ) થાય.' શ્રીજિનપ્રતિમા કરવાના વિધિ સાતમા ષોડશકમાં આ પ્રમાણે કહ્યો છે— " जिनबिम्बकारणविधिः, काले पूजापुरस्सरं कर्तुः । विभवोचितमूल्यार्पण - मनघस्य शुभेन भावेन ||२|| "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org