________________
-
A+
A
-
=
*
*
*
-
-
-
-
-
-
-
-
-
[ ધ સંe ભા. ૧-નવ ગ• જ ભાવાથ-ભાર ઉપાડનાર ભાર ઉતારીને હલકે થાય, તેમ આલેચકને પણ શલય નીકળી જવાથી ૧-લઘુતા” થાય છે (કર્મ ઓછાં થાય છે), આલોચના કરવાથી આત્માને ૨-૯હાદિક પ્રદ (આનંદ) ઉત્પન્ન થાય છે, ૩-આત્મપરનિવૃત્તિસ્થ–પર દોષની નિવૃત્તિ થાય છે. તે એ રીતિએ કે–આલેચકને પિતાના દે ટળે છે અને તેને જોઈને બીજાઓ પણ આલોચના કરવા તૈયાર થાય તેથી બીજાઓના પણ દે ટળે છે. - આજ વયથાસ્વરૂપમાં દે સ્વમુખે કહેનારના “માયા-કપટને નાશ થાય છે. પાધિદેવ રૂ૫ મેલ જવાથી “ આત્માની શુદ્ધિ થાય છે. -દુષ્કરકરણું દુષ્કર કાર્ય થાય છે, કારણ કે-દેષ સેવવા દુષ્કરકરણ નથી, એ તે અનાદિ અભ્યાસથી સહુથી થાય છે, પણ આલોચના કરવી અતિ દુષ્કર છે, કારણ કે મોક્ષને સાધક એ અત્યંત વિલાસ પ્રગટયા વિના આલોચના થઈ શકતી નથી. નિશીથપૂર્ણિમાં પણ કહ્યું છે કે–“ ન ર જે જિસેવિકા, કે હુ માં રે ગોવાાિ ” અર્થીતે “દુષ્કર નથી કે અપરાધ કરવા, દુષ્કર તે તે છે કે–પોતે કરેલા અપરાધને સમ્યગ્ર રીતિએ સ્વમુખે જાહેર કરવા.” માટે જ તે અત્યંતર તપ છે. “સમ્યગ આલેચના કરવી.” તે “માસક્ષમ વગેરે બીજા બાહા અનેક પ્રકારના તપ કરતાં પણ અતિ દુષ્કર “પ્રાયશ્ચિત્ત’ નામનું તપ છે. છ– =શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન થાય છે અને ૮-“નિઃશલ્યપણું =આત્મા શક્ય રહિત થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં ૨૯ માં અધ્યયનમાં કહ્યું છે કે-“મોયપથાર જે કં! કરે किंजण? आलोयणयाए णं मायानियाणमिच्छादसणसरलाणं अणंतसंसारवड्ढणाणं उद्धरणं करोड, उनुभावंबणं जणयह । उजुभावं पडिवन्ने अगं जीवे अमायी इत्थीवेअं नपुंसगवेअंच न बंधार, qખ્યા ૪ of નિષદ તિા અર્થાત-“હે ભગવંત! આલોચના કરવાથી જીવ શું મેળવે છે? ઉત્તરમાં ભગવંત કહે છે કે-“આલેચના કરવાથી જીવ અનંતસંસારને વધારનાર “માયા, નિયાણ અને મિયાદને એ ત્રણેય શને (ઉદ્ધાર) નાશ કરે છે, અને આત્માને ત્રાજુ (સરલ) ભાવ પ્રગટ કરે છે, એ અભાવને પામેલા જીવ તેથી માયારહિત બને છે અને સ્ત્રીવેદનપ સક (જેવાં દુષ્ટ) કર્મોને બાંધતે નથી તથા પૂર્વે બાંધ્યાં હોય તેની નિર્જશ કરે છે.” વગેરે આલોચના કરવાથી ગુણે થાય છે.
એ પ્રમાણે અહીં શ્રાદ્ધજિતકલ્પ તેની ટીકા તથા પંચાશક અને તેની ટીકામાંથી ઉતરીને આલોચનાન વિધિ ટૂંકાણમાં અ૫ માત્ર કહ્યો. અત્યંત તીવ્ર અવ્યવસાયથી કરેલું મેટામાં મે નિકાચિત બંધવાળું “બાલહત્યા-સ્ત્રીહત્યાદિ મહા પાપ પણ તેની સમ્યગ આલોચના કરવાથી અને ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્તને પૂર્ણ કરવાથી ‘દપ્રહારી વગેરે મહાપુરૂષોની જેમ' તાભને પણ ક્ષય થાય છે, માટે પ્રતિવર્ષે કે પ્રતિમાસીએ આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેવું એ શ્રાવકનું અગીઆરમું વાર્ષિક કૃત્ય છે. એ પ્રમાણે શ્રાવકનાં અગીઆર વાર્ષિક કૃત્યે જણાવ્યાં.
LI હરિ વાછરાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org