________________
૫૦ ૪–શ્રાવકનાં ચામાસી ર્ત્તબ્યા ]
અને જિનપ્રતિમાઓને લેપ-એપ વગેરેથી નિળ કરવી, વગેરે કરવુ (૩). ચારિત્રાત્રારમાં-શરી૨ ઉપર્ જળા મૂકાવવી નહિં, માથા વગેરેની એ વીષ્ણુવી નહિ, ગંડાલા (શરીરમાં થતા મેાટા કૃમિ) પડાવવા નહિ, શરીરનાં ચાંદાં-ઘા વગેરેમાં પડેલા જીવાને ક્ષાર દઈને (કે ઝેરો વસ્તુ લગાવીને ) મારવા નિહ, "ધણાં ( ખળતણ ) જોઇને વાપરવાં, અગ્નિમાં ( ચૂલા-દીવા વગેરેમાં ) પડીને જીવા મરે નહિ તેની જયણા રાખવી, અનાજમાં ( પડેલા ) ત્રસ જીવા મરે નહિ તેમ તેની રક્ષા કરવી ( એમ પહેલુ વ્રત પાળવુ. ) (૪). ( ત્રીજા વ્રતમાં) કોઇને ખાટું. આળ દેવું નહિ, આક્રોશ કરવા નહિં, કંઠેર (અપ્રિય) વચન મેાલવુ નહિ, દેવ-ગુરુ-ધ વગેરેના સેગન કરવા નહિ અને ચાડી તથા પર્રાનંદા વગેરે કરવું નહિં (૫). ( ત્રીજા વ્રતમાં ) માતા-પિતાદિની દ્રષ્ટિવંચના કરીને ( ઠગીને ) નુઢ્ઢી ગાંઠ કરવી નહિ, થાપણુ આળવવી ાંહે (?) શુલ્ક(દાણુ)ચારી કરવી નહિં અને કાઇની ખાવાયેલી-પડેલી વસ્તુમાં પણ જયણા કરવી, અર્થાત્ ચારીની બુદ્ધિએ લેવી નહિં (૬). ( ચાથા વ્રતમાં ) દિવસે બ્રહ્મચર્ય પાળવુ અને રાત્રિએ અમુક વારથી વધુ વાર મૈથુન ન સેવવાના નિયમ કરવા, ઉપરાન્ત પુરૂષ પરીને તથા સ્ત્રીએ ૫રપુરૂષને ભાગવાનેા ત્યાગ વગેરે શકય નિયમ કરવા (૭). ( પાંચમા વ્રતમાં) ધન-ધાન્ય વગેરે નવ પ્રકારના પરિગ્રહમાં કરેલા ઇચ્છાપરિમાણુના સંક્ષેપ કરવા. અને ( છઠ્ઠા વ્રતમાં ) નિયમિત ભૂમિની બહાર બીજાને માકલવા નહિ, સદેશેા માકલવા–મગાવવા નહિ અને નિયમિત ભૂમિથી બહાર ( ભોંયરા વગેરે ) અધિક ભૂમિમાં જવું નહિ. ઈત્યાદિ (૭). ( સાતમા વ્રતમાં ) સ્નાન કરવાને, અંગરાગ કરવાના, શરીર ધૂપવાના, વિલેપન કરવાને, માભરણુ-અલંકાર પહેરવાના, પુષ્પ-હાર–ત એલ વગેરે વાપરવાના તથા અરાસ-અગુરૂ-કકુમ હિંસ (પાથી ) અને કસ્તુરી વગેરે વાપરવાના ( અમુક પરિમાણુમાં ) નિયમ કરવા (૮). મજીઠ-લાખ-કસુંબા-ગળી વગેરેના રંગોથી રંગવામાં ( તથા પહેરવા વગેરેમાં) વસ્રોનુ, તેમ જ રત્ન–હીરા-મમણુ–સાનું રૂપ-માતી–સૂત્ર વગેરેનુ' પણ પહેરવા–ભાગવવાને અંગે પરમાણુ કરવું (૯). ( લેાજનને અંગે) જમીર ( ફળ વિશેષ )-કેરી– જા.—રાયણ—નારંગી-ખીજોરાં-કાકડી-અખરોટ-વાયમ-કાઠાં-ટિમરૂખીલી ફ્ળા (૧૦). ખજુરદ્રાક્ષા—દાડિમ–ઉત્તત્તિએ (?) નાળિએર-કેળાં વગેરે તથા આંબલી-ખેર-ખીલાંનાં ફળ (?) ચીભડાં -ચીભડી (૧૧) તથા કેરાં-કરમદાં–બારડ (?)–લી આમલી વગેરેનાં અથાણાં, જેમાં નવા અંકુરા થયા હાય તે તથા અનેક પ્રકારનાં પુષ્પા-પત્રા (૧૨); એ દ્રવ્યેામાં સચિત્ત-બહુમોજ–અનંતકાય વગેરેને ક્રમશઃ ત્યાગ કરવા, એટલે કે–સચિત્ત ન છેડાય તે બહુમીજ, મહુીજ ન તજાય તે અન તકાયના ત્યાગ કરવા; યથાશકય ઘી-દૂધ વગેરે વિગઇઓનું, તેનાં નિવિઆતાંનું (તથા સરસ ક્રૂવ્યા) વગેરેનું પરિમાણુ કરવુ (૧૩). (આઠમા વ્રતમાં) વસ્ર ધાવાં–લી પશુ કરવું-ખાણુ ખેાઢવી, ( પુન્યાથે` ) સ્નાનદાન કરવુ, ખીજાની જૂએ વીણવી કે અનેક પ્રકારનું ક્ષેત્ર(ખેતી)નું કાય કરવું. (૧૪), માંડવુંઢળવુ વગેરે કાર્યાના જેમ બને તેમ સક્ષેપ કરવા અને ખાટી સાક્ષીના સંક્ષેપ (?) વિવેક કરવા; જળાશયામાં સ્નાન કરવું, અનાજ રાંધવું (?), ઉન્નત ન કરવું (તેલ–સાબુ વગેરે ચેાળવાં) વગેરૈના પણ સક્ષેપ કરવા (૧૫). દેશાવગાશિક વ્રતમાં જમીન ખાઢવી વગેરે પૃથ્વીકાય, પાણી લાવવુ–વઅ ધાવાં–સ્નાન કરવુ–પાણી પીવુ વગેરે કાય, અગ્નિ સળગાવવા (૧૬)–દીવા જગાવવા વગેરે અગ્નિકાય, થાત (પંખા) વીજવા વગેરે વાયુકાય, લીલી વનસ્પતિ
Jain Education International
For Private & Personal Use Only
૬૫૩
www.jainelibrary.org