________________
૫૮
[ધ સ॰ ભા॰ ૧-વ૦ ૨-ગા૦૬૫ વિના ગામની—સીમની વ્યવસ્થા ન થાય, તેમ ગુરૂ વિના ગુરૂના અવગ્રહનું આવું નિયમન પણ ન જ થાય! ખીજું પણ નિયુક્તિમાં ‘નિતં ત્તિનુાં ૪, ૩પવેલ નિમ્નમાં' અર્થાત્–(ગુરૂ વન્દનાનાં પચીસ આવશ્યકામાં) ‘ચાર શિષ, ત્રણ ગુપ્ત, એ પ્રવેશ અને એક નિષ્ક્રમ' વગેરે કહ્યુ છે, તે પણુ ગુરૂના અભાવે ઘટી શકે જ નહિ; કારણ કે-ચાર શિષ` તા વન કરનાર શિષ્ય અને વન્દન કરાવનાર ગુરૂ બંનેના મળીને કહેલાં છે, માટે બન્ને હોય તે જ તે ઘટી શકે. જો સાક્ષાત્ ગુરુ ન હાય અને સ્થાપનાને પણ સ્વીકારવામાં ન આવે, તે ચાર શિષ ન ઘટે. એમ એ પ્રવેશ અને એક નિષ્ક્રમણ' પણ અવગ્રહના મૂળરૂપ ગુરુ કે સ્થાપનાને માનવામાં ન જ આવે તે નિરક જ અને, અહીં કાઇ એમ સમાધાન કરે કે-ગુરુ સ્થાપના તરીકે નથી પણ હૃદયમાં છે,' તેા તે અચેાગ્ય છે, કારણ કે-ગુરુને હૃદયમાં માનવાથી પ્રવેશ અને નિમ વગેરે શું હૃદયમાં થઇ શકશે ? અર્થાત્ હૃદયમાં પ્રવેશ, નિમાદિ થઈ શકે જ નહિ, માટે એવી કુકલ્પનાઓથી સ”,વસ્તુતઃ ગુરુ કે તેઓના અભાવમાં સ્થાપના આવશ્યક જ છે. આ માટે કહ્યું છે કે ‘‘ જીવવું વા૪૬ વા, કે પુત્યે ગ વિષને લા
જ
सन्भावमसम्भावं, गुरुठवणा इतरावकहं ॥ १ ॥ " (गुरुवन्दनमाष्य - गा० २९) ભાવા —“ગુરુની સ્થાપના, અક્ષ–વરાટક-કાષ્ટ-પુસ્ત કે ચિત્રમાં ‘સદ્ભાવ’ એટલે યથા આકારવાળી અથવા ‘અસદ્દભાવ’ એટલે ગુરુના તેવા આકાર વિનાની પણ થઇ શકે છે. તે પણ ‘ચાચિત્ર' એટલે તે દ્રવ્ય વિદ્યમાન હોય ત્યાં સુધી સ્થાપના રૂપે જ રહે તેવી, કે ‘વૃત્તિ, એટલે અમુક કાળ માટે જ સ્થાપેલી, એમાંની કોઇ પણ પ્રકારની થઈ શકે છે.”
એ શાસ્ત્રવચનાથી સ્થાપના સ્થાપવી એ સાધુશ્રાવક બન્નેને સમાન છે—એમ નક્કો થયું. પ્રતિકમણુ પંચાચારની વિશુદ્ધિ માટે કરવાનું કહ્યુ છે, તે પંચાચાર ‘જ્ઞાન-દર્શન-ચારિત્રતપ અને વીય’ના આચારરુપ જાણવા. તેમાં ૧-સામાયિક આવશ્યકથી ચારવાચારની વિશુદ્ધિ, ૧-ચતુવતિસ્તવથી દર્શનાચારની વિશુદ્ધિ, ૩-ત્રીજા વન્દનથી જ્ઞાનાદિ આચારાની વિશુદ્ધિ, ૪-પ્રતિક્રમણ આવશ્યકી તે તે આચારશમાં લાગેલા અતિચારોને ટાળવાથી તે તે આચાશની વિશુદ્ધિ, પ–કાઉસ્સગ્ગથી પ્રતિક્રમણ કરવા છતાં દૂર નહિ થયેલા તે તે આચારાના અતિચારોની વિશુદ્ધિ, ૬-પચ્ચક્ખાણથી તપાચારની વિશુદ્ધિ, અને ૭-એ છએ આવશ્યકાથી વીર્યાચારની વિશુદ્ધિ કરાય (થાય) છે. તેનુ કારણ ચઉંસરણપયન્નાનાં ગા. ૬-૭માં ચારિત્તસ્સ વિસોટી, શીરર્ સામાળ દäિ (જિ )' સ્થાવિ, અર્થાત્ -‘પ્રતિક્રમણમાં ચારિત્રની શુદ્ધિ નિશ્ચે સામાયિક( સૂત્ર)થી કરાય છે,' ઇત્યાદિ કહ્યુ છે..
દૈવસિક પ્રતિક્રમણના વિધિ–(પૃ. ૩૯૮ માં) કહેલા આગમવચનના આધારે પ્રતિક્રમણની શરૂઆતમાં ઇરિયાપથિકી પ્રતિક્રમણ કરવુ જોઈએ. કહ્યું છે કે
66
जइ गमणागमणाई, अलोइअ निंदिऊण गरहिता ।
7 ! તુટ્ટુડન્દેહિ જ્યું, મિાસુઽમિત્ર પિત્તા !?શા ’
तह काउस्सग्गेणं, तयणुरूवपच्छित्तमणुचरिता ।
जं आदिअं चिह्नवं दणाणुट्ठि उवउत्तो ||२||
""
Jain Education International
...
For Private & Personal Use Only
www.jainelibrary.org