________________
। णमोत्थु णं भवहराणं णाणादिगुणगणहराण गणहराणं । ॥ नमः गुरुवर्येभ्यः प्रशान्ततपोमूर्तिश्रीमद्विजयसिद्धि सूरीश्वरेभ्यः ॥
સ્વતપ્રશાન્તમૂર્તિઆચાર્ય મહારાજ—
શ્રીમદ્વિજયમેઘસૂરીશ્વરજી
મહારાજનું જીવનચરિત્ર.
नत्वा श्रीपार्श्वशंखेशं, ध्यात्वा गुरुं गुणाकरम् । स्मृत्वाऽर्हीं गिरां वच्मि, किञ्चिद् गुरुगुणानहम् ॥ १ ॥ सुवर्णरससंस्पृष्टं, लोहं हेमं यथा भवेत् । तथा यत्करस्पृष्टः स्या-दज्ञोऽपि प्राज्ञपतिभाग् ||२|| तेषां श्रीगुरुवर्याणाम्, घुर्याणां च यतिजने । યથાવું સયં તું, વસ્ત્ર મો માદશો નન: ફ્રી) યુક્ષ્મમ્ ॥ तथापि गुणपोषाय, तोषाय च निजात्मनः ।
गुरु पात्रस्तुतिनालाद्, गुणपानं करोम्यहम् ||४|| यथानुभूतं श्रुतं च गुर्वादीनां मुखादपि । તં જીવન્તુ મુક્ષ્મવસ્યા, મળ્યા નિર્દિàનિઃ ॥ાા’
જન્મભૂમિ :~~ભારતભૂમિના ઇતિહાસ અનેક ઉત્તમ દેશ કાળ વિગેરેથી વિભૂષિત છે, એક કાલ એ હતા કે પૂર્વ હિંદુસ્તાનના કેટલાંય નગરે જૈન શાસનની મહાવિભૂતિઓની ખાણુરૂપ હતાં, પૂર્વકાલના તે તે મહાપુરૂષોના પાદતલથી સ્પર્શિત તે તે દેશે. હારા લાક્ખા વર્ષો પછી આજે પણ ત્યાં રહેલા પર્વત, જિનમંદિશ આદિના વિનષ્ટ પ્રાયઃ અવશેષોથી પણ જોનારના હૈયાને ામાંચિત કરી દે છે, તીર્થંકર ભગવતા આદિનાં જન્મદીક્ષા-કેવલજ્ઞાન કે મેક્ષ જેવા સર્વોત્કૃષ્ટ ભાવાથી જે ભૂમિ તે તે કાળે હજારા લાક્ખા મનુષ્યેાથી પૂજનીય બની હતી તે આજે નિર્જન વેરાન જંગલ રૂપમાં ય તે તે પુણ્યાત્માઓનું સ્મરણુ કરાવીને ક્ષણવાર ચિત્તને સ્થિર કરી દે છે. એક કાલે ત્યાંના દૃશ્ય ભાવાથી અનેક આત્માઓને આનંદ આપનારી ભૂમિ આજે તે દૃશ્યાના અભાવ દ્વારા પદાર્થોની અનિત્યતાનું ભાન કરાવીને પણ તેટલું જ ગૌરવ માગી લે છે, કહે, એક યા બીજી રીતે તેનું ગૌરવ અમર છે. ભારત ભૂમિના ઇતિહાસમાં ગૂર્જર દેશનું સ્થાન પણ અનેક રીતે ચઢીયાતું છે, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય અને જગદ્ગુરૂ શ્રી વિજયહીરસૂરિજી જેવા સાધુપુરુષોને, કુમારપાલાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org