________________ અર્ચનીયચરણ ચાન્નિપાત્રચૂડામણિ, કુમતાંબ્રકારનામણિ, કલિકાલગીતમાવતાર, સરસ્વતીકંઠાભરણ, અધજીવપ્રતિબોધક, સકલશાસપારગામી, વાદિવિજય, લક્ષ્મીશરણ, (ચાર ગતિના દુઃખના ટાલનહાર, ) વાદિમદગંજન, વાદિમુખભજન, વાદિકદલીવાણું, વાદિતમભાણ, વાદિળૂકભાસ્કર, વાદિ. સમુદ્ર અગસ્તિ, વાદિવૃક્ષઉમૂલનહસ્તિ, વદિસુરઇદ, વાઢિગરુડ ગોવિંદ, વાદિહરિણહરિ, વાદિજવરધવંતરિ, વાદિયુથમલ, વાદિહુદયશલ્ય, વાદિગેધમઘર, મતિવાદિમર, જીત્યા અનેક વાદ, સરસ્વતી લબ્ધપ્રસાદ, એકવિધ અસંયમના ટાલનહાર, કિવિધધર્મપ્રરૂપક, ત્રિવિણ તત્ત્વના જાણુ, ચાર ગતિના દુઃખના દાલનહાર, પંચમહાવ્રત પાલણહાર, છકાયના પીહર, સાત ભય નિવારક, અષ્ટ મદચૂરક, નવવાડિ વિશુદ્ધ બ્રહ્મચર્યધારક, સવિધ સાધુધર્મ આરાધક, અગ્યાર અંગના જાણે, બાર ઉપાંગના પાઠક, તેર કાઠિયાના જીપક, ચઉદ વિદ્યાનિધાન, પનર ભેદ સિદ્ધના જાણુ, સોલ કલા સંપૂર્ણ સસિવદન, સત્તરભેદ સંયમના આરાધક, અઢાર સહસ સીલાંગ રથના ધારક, ઓગણીસ કાઉસગના દેષ નિવારક, વીસવીસી દયાના પાલક, એકવીસ શ્રાવકના ગુણના પ્રરૂપક, બાવીસ પરીસના જીપક, ત્રેવીસ સૂયગડાંગ અધ્યયનના જાણું, ચોવીસ તીર્થંકરની આજ્ઞાના આરાધક, પચવીસ કિરિઆના નિવારક છવ્વીસ દસાકલ્પ વ્યવહાર ઉદ્દેસણુકાલના જાણે, સત્તાવીસ સાધુ ગુણે કરી વિરાજમાન, અઠ્ઠાવીસ લધિ વિરાજમાન, ઓગણત્રીસ પાપકૃત પ્રસંગ નિવારક, ત્રીસ મોહન થાનક નિવારક, એકત્રીસ સિદ્ધના ગુણના દેખાડણહાર, બત્રીસ લેગ સંગ્રહધારકતેત્રીસ આશાતના ગુરુની તેહના નિવારક, ત્રીશ તીર્થકરના અતિશયના