________________ અનુક્રમણિકા સંસ્કૃત છાયા સહિત ઉદાહરણ સૂચિ દોધક વૃત્તિ. સંક્ષિપ્ત પ્રાકૃત શબ્દ રૂપાવલિ. સંક્ષિપ્ત પ્રાકૃત ધાતુ રૂપમાલા સમપર્ણ પ.પૂ. પરમ વાત્સલ્ય નિધિ પં શ્રી ભદ્રંકર વિજયજી ગણીવર કે જેઓએ મને આ સંયમ રત્ન આપ્યું–ગ્રહણ શિક્ષા આસેવન શિક્ષા દ્વારા મને સંયમમાં સ્થિર કરીને આગળ વધાર્યો તે મારા પરમ ગુરૂદેવને . તથા - પ. પૂ. આ. ભ. શ્રી કુંદકુંદસૂરીજી મ. કે જેઓ હું સંયમમાં સર્વ રીતે કેમ આગળ વધુ એની સતત હિત. ચિંતા કરી રહ્યા છે એવા મારા ગુરુદેવને તથા પ. પૂ. મુનિરાજ શ્રી મહાસેન વિજયજી મ. કે જેઓએ મને સંયમ ખૂબ જ ઉલ્લાસથી અચાવ્યું તે મારા. પિતા ગુરુદેવને - સાદર સમર્પણ કરીને કિ‘ચિં ત્રણ મુક્તિને ભાવ અનુભવું છું. વંજન વિજય.