SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદ કચ્છ-વાગડ દેશોદ્ધારક સંયમમૂતિ આચાર્ય દેવશ્રીમદ્ વિજ્ય કનકસૂરીશ્વરજી મ. સા. ના પ્રશિષ્યરત્ન અધ્યાત્મની શાસનપ્રભાવક પ. પૂ. ગુરુદેવ આચાર્યદેવશ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. ના શુભ આશીર્વાદથી તથા પ. પૂ. વિદુવર્ય મુનિરાજ શ્રી અંબૂ વિજયજી મ.સા.ની મંગલ પ્રેરણાથી પ્રસ્તુત પુસ્તકનું પ્રકાશન-સંપાદન કાર્ય શક્ય બન્યું છે. પ્રસ્તુત પુસ્તક વિષે મુનિશ્રી મુનિચન્દ્રવિજયજીએ પણ સુંદર સહકાર આપેલ છે. - પ્રકાશક શ્રી મહાવીર તત્વજ્ઞાન પ્રચારક મંડલ, અંજાર કચ્છ તથા આ પુસ્તકના આર્થિક સહયોગ કરનારા વ્યક્તિ વિશેષ ધન્યવાદને પાત્ર છે. પુસ્તક પ્રિન્ટિગ કાર્યમાં પાટણવાલા હાલ અમદાવાદ નિવાસી સુશ્રાદ્ધ ચીનુભાઈ મેહનલાલ શાહે અધિક જહેમત ઉઠાવેલ છે. પ્રાન્ત, મેડતા રોડ સ્થિત ફલવૃદ્ધિ પાર્શ્વનાથ જિને શ્વરદેવનું આ ગ્રન્થ પુષ્પવડે અર્ચન કરું છું. શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ તીર્થ અધ્યાત્માની પૂજ્યપાદ મેડતા રોડ-જી. નાગેર(રાજ.) આચાર્ય વર્ય શ્રીમદ્ વિજય શ્રી પાર્શ્વજિન જન્મકલ્યાણક છે કલાપૂર્ણસૂરીશ્વર પિષ દશમી, વિ. સં. 2042 ચરણ રેણુ તા. 6-1-1986 મુનિ પૂર્ણચન્દ્ર વિજય
SR No.004493
Book TitleHaimanushasana Trikam
Original Sutra AuthorN/A
AuthorKalapurnasuri
PublisherMahavir Tattvagyan Pracharak Mandal
Publication Year1986
Total Pages182
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy