________________ તે પ્રાકૃત વ્યાકરણ મૂળ પુસ્તિકાની અભ્યાસકો તરફથી વારંવાર થતી માગણીને અનુલક્ષ આ પ્રસ્તુત પુસ્તિકા તૈયાર કરી વિદાનના કરમલમાં અપતાં આનંદ થાય છે. ' પ્રેસષ તથા મતિદોષથી રહી ગયેલ અશુદ્ધિ સુધારવા નમ્ર વિનંતી. અંતમાં, આ પુસ્તિકાના પઠનપાઠનથી પ્રાકૃભાષાને અવબોધ કરી સ્વપકલ્યાણ સાધે રોજ મંગળ મનિષા. ધર્મ પ્રેમી, શાહ હરીશકુમાર ચૂનીલાલ અધ્યાપક, જૈન પાઠશાળા, મહેસાણા