________________ [28] તુઝ વિણ નિશિ સિંદ ન આવઈ, મુઝ અને ન ભાઈ - દહિલા તુઝ વિણ દિન જાવઈ, રે! સામલિઆ૦ 11 પ્રેમમાં પૂરી બલઈ નારી, યેવન કાં જાઓ હારી; જુઓ હઈડઈ કંથ વિચારી, રે! સામલિઆ૦ 12 કુણુ આગવિ દુખ કહી જઈ, યેવનરે લાહે લી જઈ જિમ દુઃખ સઘલાં તે જઈ, રે! સામલિઆ૦ 13 સખિ ! જાઈ મના એકાંત, વેગિં તેડી આ કંત; ' જિમ વિરહને થાઈ અંત, રે! સામલિઆ૦ 14 આવી રૂડી એ ચિત્રશાલી, નેહ નિજ રિજીઓ નિહાર; એહવી સેજ કાં મૂકે સુહાલી, રે! સામલિઆ૦ 15 નાહથિઓ વેગિ મનાવે, જેરઈ હાથ ગ્રહી ઝાલી લાવે; : ધણ મૂકી નિરધાર કાં જા, 2! સામલિઆ૦ 16 એહવા જુલ વચન બેલતી પ્રિલનું તે ધ્યાન ધરંતી; ગિરનાસી ચઢી વિલવંતી, રે! સામલિઆ૦ 17 સામી મુઝ સુણિ એક વાત, એસી જઈ તમારી ઘાત (?) માની વચન શિવાજેવી જાત, 2! સામલિઆ૦ 18 નેમ હાર્થિ સંયમ લેઈ અવિહડ તબ પ્રીતિ કઈ . શિવપુર પિઉપહિલી પહઈ, રે! સામલિઓ૦ 19 નેમ યુણિએ મને ઉલ્લાસ, મહીસાણઈ રહી ચઉમાસ; ' પૂગી છઈ મુઝ મનિ આસ, રે! સામલિઆ૦ 20 સંવત સતર તેર વરસિં, કાર્તિક સુદિ પંચમી દિવસિં; તવન કરિઉં મન હરખં, રે! સામલિઆ૦ 21 પંડિત શ્રી નયવિજયઈશ, શ્રી જયવિજય તેહને સીસ * સીસ તવ દિઈ આસીસ, રે! સામલિઆ૦ 22 इति श्रीनेमिजिनस्तवनं संपूर्णम् / - - * *