________________ સર્વવિભાગ શ્રીફળવર્ષનાવાર મા સિદ્ધસહસ્ત્રની પ્રસ્તાવના સિદ્ધકેશ અથવા સિદ્ધસહસ્ત્રનામ પ્રકરણ આ બે નામથી પરિચાયક આ લધ્વીકૃતિ અંગે જે કંઈ કથયિતવ્ય હતું તે બહુધા ધર્મનેહી શ્રી અમૃતલાલ ભાઈએ લખી નાખ્યું છે. અને તે આ જ ગ્રન્થમાં મુદ્રિત કરી પ્રગટ કર્યું છે. જે આ જ પુસ્તકના પ્રારંભના પેજ 36 થી વાંચી લેવું, જેથી કૃતિને વિસ્તૃત પરિચય મળી જશે. જે શેષ મારે કહેવાનું છે તે અહીં જણાવું છું. ભારતમાં સહસ્ત્રનામે દ્વારા કઈ પણ ઈષ્ટ દેવ-દેવીનાં વિવિધ નામે દ્વારા ગુણકીર્તન નામ સ્તવન-તુતિ કરવાની પરંપરા જુગજુગ પુરાણી છે. સહુથી પ્રથમ અજૈનેએ સહસ્ત્ર નામે દ્વારા આવી સ્તુતિ રચનાઓ કરી. તે પછી બૌદ્ધજેનેએ પણ કરી. જેનદર્શનમાં પણ આ પરંપરા અર્વાચીન નથી, પ્રાચીન માત્ર નથી, પણ અતિ પ્રાચીન-પુરાણી પ્રથા છે. | ઉપલબ્ધકૃતિના આધારે કહીએ તે જૈનસંઘમાં ચોથી શતાબ્દિથી જિનસહસ્ત્ર નામની કૃતિ મળી આવવાથી 1. કદ જેટલી પ્રાચીન તો ખરી જ. .. 2. સહસ્ત્ર રચનાની અજૈનેની યાદી ઘણું લાંબી હોવાથી નમૂના