________________ | [ 4 ] મળી છે. અજેને ગ્રન્થ-વેદ-પુરાણાદિકમાં ઋષભ અને આદિનાથ બંને નામે ઉલ્લેખ થયે છે. ઋષભદેવને મહિમા જ્યારે આ દેશમાં ઉત્કટ બન્યું હશે ત્યારે અજૈન ધાર્મિક અગ્રણીઓએ જૈનેના પહેલા તીર્થકરને પિતાના ઈશ્વરી અવતારમાં સમાવિષ્ટ કરવાને વિચાર નિર્ણય કર્યો, ત્યારે તેમને વશમાંથી બીજા કેઈને પસંદગી ન આપતાં બુદ્ધિ કૌશલ્ય વાપરીને એમને પહેલા તીર્થકરને પસંદ કરીને એમને અવતારમાં સ્થાપિત કરી દીધા અને એમને અવતાર તરીકેના નામમાં “રાષભ” નામ જ પસંદ કર્યું. અને રૂષભને અવતાર તરીકે જાહેર કર્યા. અને ભાગવદ્ પુરાણમાં અવતારના વર્ણનમાં તેમનું જીવનચરિત્ર પણ દાખલ કરી દીધું. આમ જડબેસલાક રીતે જૈન તીર્થકર રૂષભ, રૂષભાવતાર રૂપે અર્જુન વિભાગમાં માન્ય, વંદનીય, અને પૂજનીય બની ગયા ! " ભાષાંતર અંગે– ભારતીય સંસ્કૃતિને આત્મા પ્રાકૃત ભાષામાં જીવે છે તેમ આર્યકુલની ગણાતી સંસ્કૃત ભાષામાં પણ જીવે છે. આ ભાષા હજારો વર્ષથી આ દેશમાં સર્વત્ર પથરાયેલી છે. કેમકે તિરાં, કરમ-રૂષભ, પ્રથમ રાજા, પ્રથમ ભિક્ષાચર-સાધુ - આદિ વિતરાગ, આદિ તીર્થકર. આજે કોઈ પ્રશ્ન કરે કે આ યુગના આદિ રાજા, સાધુ પહેલા વીતરાગ અને આદિ તીર્થ કર કોણ? તો જવાબમાં રૂષભદેવ. 4. જુઓ ભાગવત પુરાણ. 5. રૂષભદેવાવતારનું ચરિત્ર જેનોથી ડું જુદું પડે છે. જો કે અન્તમાં ડી-વિચિત્ર વિકૃતિઓ જોવા મળે છે. .