________________ સંસ્કૃત બીજી ચેપડી 4. જે રાજાએ મહાશ્વેતાનું વૃત્તાન સાંભળ્યું તે દુ:ખને માર્યો એક પણ શબ્દ બોલી શકે નહીં. પ. જેનું તેજ અગાધ છે અને જેણે પ્રજાને સંતોષી માટી કીર્તિ મેળવી છે તે આ પરંતપ ના રાજા છે. 6. મારી શક્તિ પ્રમાણે ન્યાયનાં તરવો હવે સમજાવું છું. 7. તીડે અગ્નિ તરફ ઊડે છે. 8. દરેક પર્વત પર રઘુએ કીર્તિસ્થંભ ઊભો કર્યો. 8. ગોદાવરીના કિનારા પર જનસ્થાન આવેલું છે. 10. ધણીને ઘેર દીકરીને મોકલીને જાણે કે મેં કેઈની આપેલી થાપણ પાછી સોંપી હોય તેમ હું સુખી છું. 11. લાંબા હાથવાળો, પહેલી છાતીવાળે અને નાજુક કમ્મરવાળે આ અવન્તિનો રાજા છે.. 12. કમળ જેવી આંખેવાળી જેનાં અંગે નાજુક હતાં તેણે તેને માટે પ્રીતિ રાખી નહીં. 13, કડાંથી શોભાયમાન હાથવાળ, મહેન્દ્ર પર્વતની શક્તિવાળે અને જેણે પોતાની શક્તિથી શત્રુઓને નાશ કર્યો હતો તે હેમાંગદ કલિગને રાજા જે જગાએ બેઠો હતો, ત્યાં તે જ્યારે પહોંચી ત્યારે સુનન્દાએ તે ચન્દ્રમુખી સુંદરીને કહ્યું. શબ્દકોશ 20 ક્ષનારા . ( પુ. એક ! ચા પુ.સ્ત્રી. ન. અવિચાર્ય, છોડનું અને તેના બીજનું નામ | ન ધારી શકાય તેવું છે, અને માઢા બી. કંઠી, માળા) વિચઘ== પુ. જેનું ધનુષ રુદ્રાક્ષની માળા ખેંચેલું હોય તે પુ. ખોળો અનુરાજ પુ. પ્રીતિ