________________ 185 સંસ્કૃત બીજી ચોપડી सुहृदि भर्तरि वा प्राणाः परित्यज्यन्ते / स्वयं चेन्न जहति न परित्याज्याः / अत्र हि विचार्यमाणे स्वार्थ एव प्राणपरित्यागोऽ यमसह्यशोकवेदनाप्रतीकारत्वादात्मनः / उपरतस्य तु न कमपि गुणमावहति / न तावत्तस्यायं प्रत्युज्जीवनोपायो न धर्मोपचयकारण न शुभलोकोपार्जनहेतुर्ननिरयपातप्रतीकारोन दर्शनोपायोन परस्परसमागमनिमित्तम् / अन्यामेव स्वकर्मफलपरिपाकोपचितामसाववशो नीयते भूमिमसावप्यात्मघातिनः केवलमेनसा संयुज्यते। ગુજરાતી વાક્યો 1. પખવાડિયામાં આ આઠ વખત મહેતાજી અમને શીખવે છે. 2. છ દિવસમાં ધર્મગુરુઓ અગ્રિષ્ટામ યજ્ઞ કરે છે. 3. સાત વગ અને સાત પાતાળમાં રામના પ્રરાક્રમની કીર્તિ ગવાઈ. 4. મનુ, યાજ્ઞવલ્કય અને અસતની સ્મૃતિઓમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્રોના ધર્મો કહ્યા છે. 5. પરસ્પર સહાય માટે રામે અને સુગ્રીવે મિત્રતા કરી. 6 રઘુ પિતાની સાથે મેટું લશ્કર લઈને પૂર્વના સમુદ્ર તરફ જતા શિવની જટામાંથી પડેલી ગંગાને લઈને જતા ભગીરથ જેવો દેખાયો. 7. આ પ્રમાણે પૂર્વ તરફના દેશોમાં મુસાફરી કરતા તે વિજયી રાજા તાલી વૃક્ષના વનને લીધે કાળા દેખાતા+મહાસમુદ્રના ' કિનારા સુધી પહોંચ્યો. *આ અને આવતા પાઠમાં ગુજરાતી વાક્યોમાં જાડા અક્ષર છે. ત્યાં વિદ્યાર્થીએ સંસ્કૃત સમાસ વાપરવા. +મદત કર્મધારય કે બહુવ્રીહિને પહેલે અવયવ હોય તો તેને તેને બદલે મદા થાય છે.