________________ 174 સંસ્કૃત બીજી ચોપડી 7. જ્યારે માણસ વધારે દુર્ભાગી હોય, ત્યારે તેનાં સગાં પણ દુશ્મન જેવાં (વિપક્ષ) થાય. 8. જેની પાસે પૈસો (વપુ) કે હિંમત () ક કીર્તિ (ચાણ, ) કે જમીન (ભૂમિ) હોય, તેને શું કહેવાય?* 8. બધા એક મનના થાઓ ( ઉ ત્ત), અને આ જાળ લઈને ઊડી જાઓ. 10. દેવોમાં ઈન્ડ સૌથી વધારે પ્રતાપી (નોનશિવન) ને સૌથી વધારે બળવાન (ટિન) હતો, તેથી તેને રાજ્યાભિષેક કર્યો. 11. ટીકાકારથી મૂળ ફકરાને અર્થ સ્પષ્ટ (વિશ) કરાય છે અને કેટલીક વાર ગૂંચવણ ભરેલો (4) કરાય છે. 12. તે વખતની બધી સ્ત્રીઓમાં દમયંતી સૌથી વધારે સુંદર (ચાર) હતી, અને પોતાના સ્વામીને આસક્ત ( અનુર, મરૂ) હતી. 13. સ્નેહથી તારું હૃદય આ ક્ષણે પીગળ્યું (વ) છે. 14. સાધારણ બળદો કરતાં ખૂંસરીએ જડેલા વધારે જાડા (ઉત્તર) હેાય છે. 15. હે સતા! તારા ( વ૬) જેવી આવી શુદ્ધ, સાદી, પ્રેમી (અનુજા, પ્રાથ) સ્ત્રી બીજી કેઈ નથી, અને મારા જેવો (મ) આવો દયાહીન અને કૃતઘ મનુષ્ય બીજું કોઈ નથી. * વિદ્યાર્થીએ પ્રશ્નને ઉત્તર આપ. * સાતમી કે પણ,