________________ ૧૫ર સંસ્કૃત બીજી ચેપડી ગુજરાતી વાક્યો 1. જ્યારે ભરતને રાજ્યાભિષેક થયો ત્યારે તેણે બ્રાહ્મણોને સેંકડો ગાયે આપી. દીર્ધતમસે તેને તે આપતાં (ર) દીઠે. 2. ઉત્તર (૩૨)ના લકેએ ગુલામગીરીને અમાનુષિક ગણું અને દક્ષિણ પ્રાંતના (સવાર)લોકોની સાથે તેને મૂળમાંથી કાઢી નાખવાં લડ્યાં. 3. ઉશનસ (૩રાનન) અસુર લોકોને અને બૃહસ્પતિ સુર લકોને ગુરુ હતો. રાજનીતિનાં કેટલાંક પુસ્તકે મળે છે તેના તેઓ પ્રખ્યાત લેખક ગણાય છે. 4. તેમણે ટેકરી બદલી શરૂ કરી અને તે કામ ઘણું દિવસે (મન ત.) પૂરું કર્યું. 5. ગામના પટેલને (ગ્રામ) સેનાપતિએ પૂછયું કે તું મારા લશ્કરને દાણું આપીશ? 6. ચિત્રકૂટ પાસે જે ઝૂંપડું છે તે ત્યાં બાજુમાં રહેતા જોગીઓએ (રિત્રાગ) બાંધ્યું છે. 7. સ્ત્રીઓ (at) છોકરા ઉછેરશે અને પુરુષો () મહેનતમજૂરીથી પૈસા ભેગા કરશે. 8. ઈન્દ્રથી (વૃકg, મધવન) દિલીપને ઘેડે એક વખત હરણ કરાયો હતો. 9. પ્રારંભે પાણી (87) જ હતું. આ પાણી પર સ્વયંભૂ (સ્વયંભૂ) બ્રહ્મા દેખાયા અને તે સ્વયંભૂથી આ સર્વ વસ્તુઓ રચાઈ. 10. તે આંખે (ક્ષ) કાણે છે. 11. કુંદલતાના ફૂલોમાંનું મધ મધમાખથી પિવાયું. (મધુષ્ટિ) 12. હાથીનાં હાડકાંની (કરિથી મૂતિઓ બનાવાય છે. 13. સત્ય માર્ગો (vfશન) ચાલનારની ચડતી થાય છે. 14. ગ્રીસમાં બે ટેકરીઓ છે, તેને કૂતરાનાં (શ્વન) માથાં કહેવાય છે.