SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત બીજી ચાપડી, 13 3. એ કાર્ય માટે બ્રાહ્મણ અને ઋષિઓને નાશ કરવો એ જ ઉત્તમ ઉપાય છે એમ ધાર્યું (મન), કારણ કે તેઓ ધર્માદિ ક્રિયાઓ (તy અથવા ) તેમજ યજ્ઞાદિ કરતા હતા (તન અથવા આ+), તેને લીધે વિશ્વ ટકી રહ્યું હતું. (આ+ધિ, અવ+સ્ટ) 4. તેથી તેઓ દરિયામાં છુપાઈ રહ્યા ( છ), અને રાતે બહાર નીકળી () ઘણા બ્રાહ્મણને મારી નાખ્યા, અને બધાં માણસને દુઃખ દેવા માંડયું. (r, ઠું) 5. વસિષ્ઠ ભાગવ અને બીજા ઋષિઓના આશ્રમોનો ઘાણ કાઢયો (સવ+જ્ઞા પ્રેરક) અને તેને નિજન કર્યા (4) અને પછી તેને બાળી નાખ્યા. (૯દ્) 6. કઈ પણ યજ્ઞ કરતું ન હતું() અને દેવ બીતા (મીકે ત્ર) હતા. 7. તેમને આ કેણ કરતું છૂતું તેની ખબર ન હતી (શા) અને તેથી વિષ્ણુ પાસે ગયા (૩v+IX)અને તેની સહાય માગી. (કાજૂ) ૮વિષ્ણુએ તેમને કહ્યું (જશુ ) કે કાલેય નામના રાક્ષસોએ રાત્રે આ કયું છે અને દિવસે દરિયામાં છુપાઈ રહે છે 8. તેણે તેમને અગત્ય પાસે જઈ દરિયો પી જવા વિનંતિ કરવા કહ્યું. (ગા+ ) 10. દેવો તે ઋષિ પાસે ગયા (3i+) અને તેને પ્રણામ કર્યા (+નમ્); અને તેની શક્તિની પ્રશંસા કરી. (તુ કે પ્રાર્) 11. તેમણે તેમને આગમનનું કારણ પૂછ્યું. () 12. તેમણે તે કહ્યું ( ); જેથી અગત્ય દરિયા પાસે ગયા () અને દેવો તેમની પાછળ ગયા(રુ, મનુયા), તે દરિયે પી ગયા () અને કાલે ને તેમની સંતાવાની જગામાંથી બહાર કાઢયા. (મા ) 13. પછી લડાઈ થઈ (પૂii) અને દેવોએ તેમને મારી નાખ્યા. (4)
SR No.004488
Book TitleSanskrit Mandirant Praveshika
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1990
Total Pages362
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy