________________ " [ 13 ] કરીએ તો મૃતભાષા કહેનારા અને પરિશ્રમથી પાછા ફરેલા કે કંટાળેલા યા પરબલે જીવનારાઓને કડક નિયમવાળી ભાષા કઠિન પડે છે. તે પોતાની નબળાઈ ઢાંકવા માટે તેમ જ પોતાની ભાષાને પ્રચાર વધારવા માટે ને જનમનને ફેરવવા માટે તેઓને આ બધા અનુચિત-નિંદ્ય પ્રયાસ છે, તેમ અનુભવ ને વિચારથી જણાય છે. વળી સંસ્કૃત વામયમાં તેવા પણ દષ્ટાંતે મલે છે કે ઘર આંગણે પાંજરામાં રહેલ પક્ષીઓ આગન્તુકનું સ્વાગત સંસ્કૃત ભાષામાં બેલી શકે તે શું માનવ ન બેસી શકે? શું પરિશ્રમથી સાધ્ય સિદ્ધ નથી થતું? માટે કહ્યું છે કે “વિદ્યા પરિશ્રમાધીના.” સંસ્કૃત ભાષાની અસ્મિતાના ઉલ્લેખ સાથે પ્રાસંગિક લખવાનું કે-દરેક ભાષામાં નિપુણતા મેળવવા માટે વ્યાકરણ જોઈએ જ. તેવી રીતે સંસ્કૃત ભાષામાં પ્રવેશ માટે તેનું વ્યાકરણ જોઈએ જ. તેવા પ્રવેશ માટે પ્રથમ તે માતૃભાષામાં નિયમો ને શબ્દરચના આદિ હોય તે જ થઈ શકે. આ જ કારણે પ્રાચીન કાળમાં પાંચકાવ્ય ખપ પૂરતા કરાવતા ને પછી વ્યાકરણ કરાવતા હતા. વર્તમાનમાં વ્યાકરણના નિયમનું ગુજરાતીમાં રૂપાંતર કરી શબ્દ તથા તેના અર્થનું સંકલન કરી તેની ઉપગ પદ્ધતિ બતાવી છે જેથી ભવિષ્યમાં વ્યાકરણ ક્ષેત્રમાં પ્રવેશ નિરાબાધ સુલભ થઈ શકે છે. આવા ભવ્ય, ઉદાર મનોભાવ રાખીને સ્વ. ડો. . ભાંડારકરે પ્રથમ માર્ગો પદેશિકા બનાવી બાદ સંસ્કૃત