________________ लोकाशाहचरिते सा शारदीयाम्बस्तुल्यकान्तिः वपुः प्रभान्यकृतराजहंसी। चकास राकेव च चन्द्रपूर्णा स्वमन्दिरेऽलक्तकशोभिपादा // 66 // अर्थ-शरद कालीन मेघ के समान कान्ति बाली वह गंगा की जिसने अपनी शारीरिक प्रभा से राजहंसी को तिरस्कृत कर दिया है और अभी पैर का माहर भी जिसका नहीं झूका है चन्द्रमा से पूर्ण पूर्णिमा की तरह अपने मंदिर में प्रकाशित हुई // 66 // શરદ કાલના મેઘના જેવી તે ગંગાદેવી કે જેણે પોતાની શારીરિક કાંતિથી રાજહંસીને પણ તિરસ્કૃત કરી દીધેલ છે, તેવી અને જેના પગની રાતા સુકાઈ નથી એવા તે ગંગાદેવીએ ચંદ્રમાથી પૂર્ણ પૂર્ણિમાની જેમ પોતાના ગ્રહમાં પ્રવેશ કર્યો 6 દા देहप्रभामण्डलराजमाना राजीवनेत्रा ह्यसौ रराज। तपात्यये निर्झर शीकरैर्वा संसिच्यमाना भिनवा धरित्री // 67 // अर्थ-अपने देह के प्रभा समूह से सुशोभित यह गंगा देवी कि जिसके दोनों नेत्र कमल के जैसे थे, ऐसी अच्छी लगी कि जैसी गर्मी के बाद निर्झर के शीकरों से सींची गई नवीन धरती लगती हैं. // 67 // જેના બને ને કમળના જેવા હતા એવા આ ગંગાદેવી પિતાના દેહની પ્રભા સમૂહથી શોભતા એવા જણાયા કે જેમ ગર્મિની પછી ઝરણાઓના છાંટાથી છંટાયેલી પૃથ્વીના જેવી નવીન જણાઈ. 56 છા प्रभामहत्या शिखयेव दीपः रत्नत्रयाल्येव च मुक्तिमार्गः। अनर्घहारावलिभिश्च कंठस्तया सुपल्या स विभूषितोऽभूत् // 68 // अर्थ-जिस की प्रभा बहुत बडी है ऐसी शिखा से जैसे दीप सुशोभित होता है. रत्नत्रयी से जैसे मुक्ति का मार्ग सुशोभित होता है, वेश कीमती हारावलि से जैसे कंठ सुशोभित होता है. उसी प्रकार उस सुपत्नी से वह हैमचन्द्र सेठ सुशोभित हुए // 68 // જેની કાંતી ઘણી વિશાળ છે એવી શિખાથી જેમ દીવો શેભે છે, રત્નત્રયથી જેમ મુક્તિનો માર્ગ શોભે છે, હાર પંક્તિથી જેમ કંઠ શોભે છે, એજ પ્રમાણે એ સુપત્નીથી તે હેમચંદ્ર શેઠ શોભિત થયા. 68 तद् यौवनं यौवचित्तहारि यूनां मनःकषिवभूव रम्यम् / स्वान्तःसुखायैव हिमेन्दुना तत् न्यबोधि पुण्यस्य फलस्वरूपम् // 69 //