________________ हतीयः सर्गः મનુષ્યમાં સાધુ, ત્રણ લેકમાં મધ્યલેક, પુષમાં કમળ, ઈનિદ્રામાં નેત્ર, તથા પુષ્પમાં ગંધ જેમ મુખ્ય રીતે માનવામાં આવે છે, તે જ પ્રમાણે અહીંના શ્રાવકોમાં હેમચંદ્રશેઠને મુખ્ય માનવામાં આવતા હતા 6 રા तस्य क्रियाचारविशुद्धबुद्धे बभूव सौन्दर्यमणेः करण्डम् / मनोऽनुकूला प्रियधर्मपत्नी गंगाभिधानङ्गमनस्विनीव // 3 // अर्थ-श्रावकधर्म के योग्य क्रियाओं एवं आचार से उिसकी बुद्धि विशुद्ध है ऐसे उस हेमचन्द्र सेठ के मनके अनुकूल चलने वाली प्रिय धर्मपत्नी गंगा देवी थी, जो काम की पत्नी रति के समान सौन्दर्य की मंजूषारूप थी // 63 // શ્રાવક ધર્માનુકૂળ ક્રિયાઓ અને આચાથી જેની બુદ્ધિ શુદ્ધ છે એવા એ હેમચંદ્રશેઠના મનને અનુકૂળ રહેવાવાળી ગંગાદેવી નામની પ્રિય ધર્મ પત્ની હતી, કે જે કામદેવની પત્ની રતિના જેવી સૌંદર્યને ભંડાર હતી. 63 दिनं पवित्रं घटिकाच पूता तिथिश्च साऽभूदधिका पवित्रा। यस्यां सुसंपन्न विनिर्बभूव स्वरूपयोग्यो ह्यनयोर्विवाहः // 64 // अर्थ-वह दीन, वह घडी और वह तिथि अत्यन्त पवित्र थी कि जिसमें स्वरूप के अनुरूप इन दोनों का विधि पूर्वक विवाह हुआ // 64 // તે દિવસ, તે ઘડી અને તે તિથિ ઘણી જ પવિત્ર હતી કે જેમાં પિતાના સ્વરૂપની બરાબર એ બેઉને વિધિપૂર્વક વિવાહ થે. 64 सुवर्णमण्योखि योग एष जातोऽनयोर्बन्धुजनैः प्रशस्यः / किंचाधिकं वा ह्यभिनंदितोऽसावुक्तेन साध्यं कुलदेवताभिः // 65 // अर्थ-सुवर्ण और मणि के योग की जैसी प्रशंसा होती है उसी प्रकार शाका यह वैवाहिक योग भी बन्धु जनों द्वारा प्रशंसनीय हुआ इस पर और अधिक क्या कहा जावे-इतने मात्र से वह श्रेष्ठतम मान लेना चाहिये कि इन दोनों के इस योग की इन के कुलदेवताओं ने भी प्रशंसा की-उसका अभिनन्दन किया // 65 // મણી અને સેનાના ગુના જેવા વખાણ થાય છે, એ જ રીતે તેમને આ વૈવાહિક બેગ પણ બંધુજને દ્વારા વખણાયે, આ માટે વિશેષ શું કહી શકાય પણ એટલાથી જ એ યોગને શ્રેષ્ઠતમ માની લેવું જોઈએ કે-આ બેઉના આ વેગની પ્રશંસા તેમના કુળદેવતાઓએ પણ કરી. અર્થાત તેમને અભિનેન્દ્રિત કર્યા. દિપા