________________ तृतीयः सर्गः દયા, દમ, ત્યાગ, અને તપમાં અનુરાગ ભાવથી ભવ્ય જીવ પ્રાપ્ત કરેલા કર્મોને ભેદી નાખે છે અને કર્મને ક્ષય થવામાં નિમિત્ત કારણ દેવ, ગુરૂ અને શાસ્ત્ર તથા તેમની ભક્તિમાં અનુરાગ હોવાનું કહેલ છે. 30 दोषैर्यष्टादशभिर्विहीनो देवश्च बाह्यान्तरसंगशून्यः / गुरुच तद्गोनत्वागमश्च एतत् त्रयं जीवहितोपदेष्टः // 31 // अर्थ-अठारह दोषों से रहित देव, बाह्य और आभ्यन्तर परिग्रह से शून्य गुरु, और अर्हन्त देव की वाणी रूप आगम ये तीन जीव के हितोपदेष्टा माने गये हैं // 31 // અઢાર દોષથી રહિત દેવ, બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહ રહિત ગુરૂ અને અહંન્ત દેવની વાણી રૂપે આગમ આ ત્રણ જીવના હિતકારક માનેલ છે. 31 गुणानुरागाद शुभानिवृत्तिर्दयादि भावेषु च सत्प्रवृत्तिः / सद्देवहीनेऽस्मिन भारताख्ये क्षेत्रे शरण्या गुरुदेववाणी // 32 // अर्थ-गुणों मे सम्यग्दर्शनादि सदगुणों में-अनुराग करने से जीव के अशुभकी निवृत्ति होती है और शुभ में प्रवृत्ति होती है. इस कलि काल में साक्षास्केवल ज्ञानी अर्हन्त देव से विहीन भरत क्षेत्र में केवल एक गुरुदेव की वाणी ही शरण भूत है. // 32 // સમ્યગ્દર્શન વિગેરે ગુણમાં પ્રીતિ કરવાથી જીવના અશુભની નિવૃત્તિ થાય છે. અને શુભમાં પ્રવૃત્તિ થાય છે. આ કલિકાળમાં સાક્ષાત કેવળજ્ઞાની અરિહન્ત દેવને છોડીને કેવળ એક ગુરૂદેવની વાણી જ શરણભૂત છે. ૩રા जीवादितत्त्वेषु च जायते या स्वभावतो वाऽथ परोपदेशात् / श्रद्धा च सम्यक्त्व मनेन युक्तो भव्यो द्युतद्भिभवति प्रपूज्यः // 33 // ___ अर्थ-जिस भव्य जीवकी स्वभावतः अथवा परके उपदेश-गुर्वादिक के उपदेश से जीवादितत्त्वो में. जीव अजीव पुण्य पाप आस्रव, बंध संवर, निर्जरा एवं मोक्ष इन नौ तत्वों में जो श्रद्धा होती है उसका नाम सम्यक्त्व है. इस सम्यक्त्व से युक्त हुआ जीव देवों के द्वारा पूज्य हो जाता है. // 33 // જે ભવ્યજીવની સ્વાભાવિક રીતે અથવા ગુર્નાદિના ઉપદેશથી જીવાદિ તમાં એટલે કે- જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ સંવર, નિર્જરા અને મેક્ષ આ નવ તત્વેમાં જે શ્રદ્ધા હોય છે તેનું નામ સમ્યફત્વ છે. આ સમ્યક્ત્વથી યુક્ત થયેલ ભવ્ય જીવ દે દ્વારા પૂજ્ય બને છે. 33