________________ तृतीयः सर्गः મરૂભૂમિ હોવાથી અહીંયા પૃથ્વી નદીની જેમ સમ સ્વભાવવાળી હોતી નથી. કયાંક એ વિષમ છે અને ક્યાંક સમ છે. અને કયાંક કયાંક એ ધૂળ અને પત્થરોથી અને પર્વતથી યુક્ત છે. રિલા वन्ध्येव सा कुत्र च निष्फला वा क्वचित्पुरन्ध्रीव फलान्विता दा / क्रमेलकानां निचयैः क्वचिद्वोरणः क्वचिच्छागचयैस्तता वा // 24 // ___ अर्थ-वन्ध्या स्त्री की तरह वह कहीं पर निष्फल है शस्य संपत्ति से हीन पुत्र पौत्रादि से रहित हैं और कहीं पर वह पुरन्ध्री की तरह सफल-फल फूलों से युक्त-पुत्र पौत्रादि से युक्त हैं. कहीं 2 यहां उटों के झुंड कहीं भेडों का समूह और कहीं यहां बकरा बकरियों का समूह से व्यास है // 24 // વધ્યા સ્ત્રીની માફક તે કયાંક કયાંક નિષ્ફળ છે. અર્થાત પુત્ર પૌત્રાદિ રહિત છે. અને કયાંક કયાંક ભૂમીની માફક સફળ પુત્રપૌત્રાદિ પરિવારથી યુક્ત છે. અહીંયાં ક્યાંક કયાંક ઉોના ટોળા ક્યાંક ઘેટાઓના ટોળાં અને ક્યાંક બકરા બકરીઓના ટોળાથી વ્યાપ્ત છે. રંજા क्वचित्करीलादिवनस्पतीनां प्राचुर्यमत्र प्रतिग्राममस्ति / क्वचिच्च कोलेय कुटुम्बिनीभ्यो भीति दिवाप्यस्ति पदे पदे // 25 // ___ अर्थ-यहां हर एक ग्राम मे करील आदि वनस्पतियों की प्रचुरता है. तथा किसी 2 ग्राम में कुत्तियों का पद पद पर दिन में भी भय है // 25 // . અહીં પ્રત્યેક ગામમાં કરેલી વિગેરે વનસ્પતિનું અધિકપણું છે. તથા કોઈ કાઈ ગામમાં ડગલે ડગલે કુતરિને ભય દિવસમાં પણ રહે છે. ઘરપા जैना जना यत्र गुरोनिपीय धर्मामृतस्यन्दिनी भिवाचम् / स्वर्गेऽपि ते निस्पृहवृत्तिभाजो भवन्ति कुत एतद्वृत्त्यभावात् // 26 // अर्थ-यहां पर जैन जन गुरु से धर्मामृत बहाने वाली विशिष्ट वाणी कोसुनकर स्वर्ग की चाहना से भी रहित हो जाते हैं. क्यों कि स्वर्ग में गुरु की पाणी सुनने को नहीं मिलती है // 26 // અહીં જૈન જન સમૂહ ગુરૂમહારાજ પાસેથી ધર્મામૃત વહેવડાવનારી વાણીને સાંભળી વર્ગની પણ ઈચ્છા કરતા નથી. કેમ કે-વર્ગમાં ગુરૂની વાણી સાંભળવા મલતી નથી. રા नित्योत्सवास्ते च कृतज्ञभावात् पात्रादिदानप्रभृतीद्धकार्ये / गुरोः सदा भक्तिभरावनम्राः वयोग्यसेवां दधतीह नित्यम् // 27 //