________________ लोकाशाहचरिते અહીં ધનવાનોની સ્રિ કે જેઓ જોવામાં ઘણી જ સેહામણી લાગે છે. અને તેઓ પિતાને વશ કીમતી વસ્ત્રોથી સુસજજીત રાખે છે. તથા સેનાના ઘરેણાઓથી જેનું શરીર શણગારેલ રહે છે. તેથી તેઓ દેવાંગના રતિના જેવી લાગે છે. રક્ષા कचित्त्वचित्सन्ति मधुम्बरास्तापयोभिकान्ता अमलाम्बुवस्त्राः / पद्मानना नारोनिभाः सुवाप्यो निःश्रेणिबद्धा सुगमावताराः // 22 // अर्थ-कहीं 2 वे धनिकों की स्त्रियां वापी के समान प्रतीत होती हैं. वापिका मधुरस्वरा कोकिल से युक्त होती है ये मीठी आवाज से युक्त हैं. वापिका वयोभिकान्त-पक्षियों से सुहावनी लगती है. ये अपनी जवानी अवस्था से सुहावनी लगती हैं वापिका-अमलाम्बुवस्त्रा-निर्मलजलरूप वस्त्रों से युक्त होती है निर्मलजल जैसे बस्त्रों को धारण करती हैं वापिका पद्म ही जिसका मुख है ऐसी होती है और ये पद्म के जैसे मुखवाली हैं वापिका सीढियों से युक्त होती है-ये निःश्रेणिबद्ध हैं-घर से जब बाहर निकलती हैं-तब कतार बद्ध होकर ही निकलती हैं-अकेली नहीं वापिका सुगमावतार होती है सीडियो द्वारा उसमें अच्छी तरह से लोग उतरते हैं. ऐसी वापिका होती है. ये भी ऐसी है कि क्रोधित अवस्थामें इन्हें समझाने पर नीचे उतारा जा सकता है // 22 // કયાંક એ ઘનવાની ઢિયે વાવના જેવી જણાય છે, વાવ મધુર સ્વરવાળી કોયલેથી યુક્ત હોય છે. તે મીઠા અવાજવાળી હોય છે. વાવ પક્ષિયથી સોહામણી લાગે છે, આ સિંહે પિતાની યુવાન અવરથાથી સોહામણી લાગે છે. વાવ નિર્મલ જલ રૂપી વચ્ચેથી યુક્ત હોય છે. આ નિર્મલ જળ જેવા વસ્ત્રોને ધારણ કરે છે. વાવ પદ્મજ જેનું મુખ છે તેવી હોય છે અને આ પદ્મના જેવી મુખવાળી હોય છે. વાવ પગથિયા વાળી હોય છે, આ નિશ્રેણિબદ્ધ અર્થાત ઘરથી જ્યારે બહાર નીકળે છે, ત્યારે સમુહબદ્ધ થઈને નીકળે છે. એકલી નહીં. વાવ સુગમાવતાર હોય છે, એટલે કે પગથિયાઓ દ્વારા તેમાં સારી રીતે લેક જવર અવર કરી શકે છે. આ પણ એવી હોય છે કે શ્રદ્ધાવસ્થામાં સમજાવટથી નીચે ઉતારી શકાય છે, અરરા शैलूषकान्तेव मरुस्थललात् धरात्र घराऽस्ति नैवास्ति समस्वभावा / क्वचित्समा सा विषमा क्वचिच्च क्वचिच धूल्यालिन गावृतात्मा // 23 // अर्थ-मरुस्थल होने से यहां धरा तटनी के समान समस्वभाव वाली नहीं है. कहीं तो यह विषम है, कहीं सम है और कहीं 2 यह धूली पत्थर के पर्वतों से आवृत है // 23 //