________________ तृतीयः सर्गः % 3D%3D%3D %3D એ રાજ્યમાં રાણને વશ થઈને સઘળી પ્રજાને હરિવલ્લભ એવી લક્ષ્મીના ચરણ કમળનો સ્પર્શ કર્યો તેથી એ રાજ્યની સઘળી પ્રજા લક્ષ્મીવાન બની ગઈ કારણ કે રાગથી રાગરૂપતા 1 थाय छे. // 4 // पदे पदे साधुजनाश्रयोऽत्र विराजते यत्र मुनीन्द्रवृन्दः / तद्देशनां श्रोतुमनेकभव्या ग्रामान्तरादेत्य सहस्रकृत्वः // 5 // श्रृण्वन्ति भक्त्या प्रशमप्रभावाजिनेन्द्र दीक्षां च विमुच्य संगम् / आदाय सम्यग् विधिवत्प्रपाल्य कुर्वन्त्यनेके सफलं स्व जन्मः / / 6 / / अर्थ-जगह 2 यहां पर उपाश्रय हैं उनमें अनेक मुनिराज रहते हैं. उनकी देशनाको सुनने के लिये ग्रामान्तरों से हजारों की संख्या में भव्यजीव आते रहते हैं और भक्तिभाव से उसे सुनकर प्रशम भाववाले बन जाते हैं, इसमें से कितनेक भव्य बाह्य आभ्यन्तर-परिग्रह का त्याग करके जिनेन्द्र दीक्षा धारण करते हैं और विधिवत् उसका पालन करके अपने मानव जीवन को सफल करते हैं // 5-6 // અહીંયાં સ્થળે સ્થળે ઉપાય છે, તેમાં અનેક મુનિગણ રહે છે. તેનાથી દેશના સાંભળવા માટે બીજા ગામમાંથી હજારો ભવ્ય છે ત્યાં આવતા રહે છે. અને ભક્તિભાવથી તેને સાંભળીને પ્રશમભાવ વાળા બની જાય છે. તેમાંથી કેટલાક ભવ્ય બાહ્ય અને આભ્યન્તર પચિહને ત્યાગ કરીને જીનેન્દ્રની દીક્ષા ધારણ કરે છે. અને વિધિ પ્રમાણે તેનું પાલન કરીને પોતાના માનવ જીવનને સફળ બનાવે છે. પ-દા पुण्यानुबंधी मनुजो जरायां विशेषतः सद्गुरुदेशनातः / प्रबुद्धय बाह्यं परिमुच्य संगं अध्यात्मवीथ्यां पदमादधाति // 7 // अर्थ-अपने जीवन में पुण्यानुबंधी पुण्यका भोका मनुष्य वृद्धावस्थामें सद्गुरु महाराज की देशना से प्रबुद्ध-सचेत-होकर बाह्य परिग्रह का त्याग कर देता है और अध्यात्मवीथी में-आत्म कल्याण के मार्ग में लग जाता है // 7 // પોતાના જીવનમાં પુણ્યાનુબંધી પુણ્યને ભેગવનાર મનુષ્ય વૃદ્ધાવસ્થામાં સદ્ગુરૂ મહારાજના ઉપદેશથી સચેત થઇને બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી દે છે. અને આત્મકલ્યાણના માર્ગમાં લાગી જાય છે. જેના केचियादान विधायि भव्या भव्यान्तरङ्गा भवमीति भाजः। वाचंयमानां सविधे निशम्य जिनेन्द्रमार्ग परिदीपयन्ति // 8 //