________________ द्वितीयः सर्गः इत्थं सौख्यपयोंधिमग्नमनसो नित्योत्सवानंदिनः / कृत्याकृत्य विचारचारुचतुरां तां शेमुषीं विभ्रतः : प्रीत्यानीतिविपक्षकक्षदहनस्याशेषभूमि भुजः। शुद्धाचाखलान्वितस्य दिवसा यान्त्यस्य मोदप्रदाः // 81 / / सुखरूपी समुद्र में मग्न मनवाले, नित्य होनेवाले उत्सवों से आनन्दित चितवाले, कृत्य एवं अकृत्य का विचार करने में चतुर बुद्धिवाले राजनीति के अनुसार अपनी नीति से विपक्षरूपी जंगल को भस्म करने वाली अशेष भूमिका भोगकरने वाले और शुद्ध-आचार वालो सेना वाले ऐसे इस राजा के समस्त दिन आनन्द दायक ही व्यतीत होते थे // 81 // સુખરૂપી સમુદ્રમાં જેનું મન નિમગ્ન છે એવા નિત્ય થનારા ઉત્સથી આનંદયુક્ત ચિત્તવાળા કૃત્યા કૃત્યને વિચાર કરવામાં કુશળ બુદ્ધિવાળા રાજનીતિ અનુસાર પિતાની નીતિથી શત્રરૂપી જંગલેને ભરમ કરીને સમગ્ર પૃથ્વીનો ઉપભોગ કરનારા અને શુદ્ધ આચારવાળી સેનાવાળા આ રાજાના સઘળા દિવસે આનંદ પૂર્વાફ જ વીતતા હતા. 81 यस्य ज्ञानमयीं सुधारसमयों स्वात्मस्थितौ बोधिकाम् / सद्भावैः समलकृतां शिवपथप्रस्थापिका शान्तिदाम् / मूर्ति वीक्ष्य जनाः प्रभावसहितां सन्मार्ग संसेवकाः। जाताः श्रीपति घासिलालमुनियो नः स्याद्भवार्तेर्हरः / / 2 / .. अर्थ-जिनको ज्ञानमयी सुधारसमय मूर्ति को कि जो आत्मा में स्थिति को बोधक है, सद्भावों से अलङ्कृत है, मुक्ति के मार्ग में-जीवों को लगाने वाली है शान्ति की दाता है तथा प्रभावशाली है को देखकर ही मनुष्य सन्मार्ग के सेवक बने हैं बन रहे है ऐसे वे श्रीमान् धासिलाल मुनिराज हमारी जन्मव्याधि को दूर करने वाले हों-॥८२॥ જેની જ્ઞાનમયી અને સુધારસ મયી મૂર્તિને કે જે આત્મામાં સ્થિતિ બોધક છે, સહુભાવથી શોભિત છે, મુક્તિ માર્ગમાં જેને લગાડનારી છે, શાંતિ દેનારી છે, તથા પ્રભાવશાળી છે, જોઈને જ મનુષ્ય સન્માર્ગ પરાયણ બન્યા છે, બની રહ્યા છે એવા એ શ્રીમાન ઘાસીલાલ મુનિરાજ અમારા જન્મ રૂપ વ્યાધીને દૂર કરનારા બને. ૮રા . जैनाचार्य-जैनदिवाकर श्रीघासीलाल अति विरचिते हिन्दीगुर्जरभाषानुवादसहिते लोकाशाहचरिते द्वितीयः सर्गः समाप्तः // 2 //