________________ लोकाशाहचरिते રાજનીતિના અવતાર જેવા આ રાજાએ ધર્મ અને નીતિ અનુસાર પોતાની પ્રજાનું પાલન કરવાથી ધર્મતાત” આ પદને પ્રાપ્ત કર્યું. I78 प्रचण्ड दोर्दण्डविराजितोऽसौ सुपर्ववगैरपि गीतकीर्तिः / महीं स्वकीयां करिणीं चकार स्वविक्रमैर्विक्रमशालिमुरख्यः // 79 // __ अर्थ-जिसकी कीर्ति देवताओं के द्वारा भी गाई गई है एवं जो अपने प्रचण्ड भुज बल से विराजित है ऐसे इस नरेश ने अपने प्रबल पराक्रम से अपने अधिकार की मही को करिणी-टेक्स देनेवाली बनाया यहां "करिणी" पदमें श्लेष है // 79 // જેની કીર્તિનું દેવતાઓ પણ ગાન કરે છે. અને જે પિતાના પ્રચંડ ભુજ પરાક્રમથી વિરાજમાન છે એવા આ રાજાએ પોતાના પ્રબળ પાકમથી પોતાના અધિકારમાં રહેલ ભૂમિને કરિણી–ટેકસ આપનારી બનાવી. અહીં “કરિણી પદમાં લે છે. અર્થાત હાથિણી જેવી સમૃદ્ધ બનાવી. દ્રા योऽरातीन प्रबलान् गजानिव हरिः प्रोन्मूल्य शनिव भुक्तं वारिधिमेखलां वसुमती लक्ष्मीमिवाहन धराम्तीवातापसुतप्तदिक्षु वसुभृद्भूभृत्गणा प्राङ्गणम् त्यक्त्वा नैव ययु विलोक्य भयतः शार्दूलविक्रीडितम् // 80 // अर्थ-जिस प्रकार सिंह प्रबल गजों को नष्ट कर देता है उसी प्रकार इस नरेश ने भी काटों की तरह अपने बलिष्ठ शुत्रुओं को उखाड दिया और अर्हन्त जिस प्रकार बाह्य समवसरणा दिरूप विभूति को भोगते है उसी प्रकार इसने भी वारिधि रूप मेखलावाली अपने द्वारा अधिकृत इंस पृथिवी मंडल का भोग किया. उस समय इसके जो शत्रुभूत नृपगण थे वे अपने 2 राजमहलों के प्राङ्गण को छोडकर इसके प्रबल प्रताप से तप्त दिशाओं में भी इसके शार्दूल जैसे विक्रीडित को देखकर भय से नहीं गये. // 8 // - જેમ સિંહ બળવાન હાથિયેને ભગાડી મૂકે છે, એજ પ્રમાણે આ રાજાએ પણ પિતાના બળવાન શત્રઓને કાંટાની માફક કહાડી મૂક્યા હતા. અને અહં ન જેમ બાહ્ય સમવસરણાદિ૩૫ વિભૂતિને ઉપભોગ કરે છે, તે જ પ્રમાણે આણે પણ સમુદ્ર રૂપિ મેખલા (કંદરાવાળી આ પૃથ્વી મંડળને પોતાને આધીન કરીને તેને ઉપભોગ કર્યો. તે સમયે તેના જે શત્રુરૂપી રાજાઓ હતા. તેઓ પોત પોતાના રાજમહેલના આંગણાને છોડીને આના અધિક બળશાળી પ્રતાપથી તપેલી દિશાઓમાં પણ સિંહ સમાન તેનું કિડન જોઈને ભયથી ત્યાં ગયા નહીં. 80