________________ द्वितीयः सर्गः सर्वेडपि वर्णाश्रमवासिनोऽस्मिन्न राज्येश्रियाऽऽलिङ्गितकृत्यरूपाः सुखेन शान्त्या निवसन्ति धर्म स्वाचाररूपं परिपालयन्तः // 67 अर्थ-इस राज्य में ब्राह्मण, क्षत्रिय, वैश्य, और शूद्र चारों प्रकार के वर्णाश्रमवासी जन रहते हैं. इन सब में अभ्युदय की कमी नहीं हैं इनके जितने भी कार्य हैं वे सब उसी के अनुरूप होते हैं रूप भी इनका अपने 2 विभव के अनुसार ही है. ये सब उस राज्य में सुख शान्ति पूर्वक निवास करते हैं और अपने अपने आचार रूप धर्मका पालन करते रहते हैं // 67 // આ રાજ્યમાં બ્રાહ્મણ, ક્ષત્રીય, વશ્ય અને શુદ્ર એમ ચારે વર્ણના લેકે રહેતા હતા. તે બધાની ઉન્નતિની કમિને ન હતી. તેમના જેટલા કાર્યો છે, તે બધા તેને અનુરૂપ જ થતા હતા, પત પિતાના વૈભવ પ્રમાણે તેમના રૂપે–આકૃતિ હતી. એ બધા એ રાજ્યમાં સુખ શાંતિ પૂર્વક નિવાસ કરતા હતા. તથાપિત પિતાના આચારાનુકૂળ ધર્મનું પાલન उता हता. // 17 // शिक्षा व्यवस्था प्रमुखाङ्गमत्र राज्यस्य कोषादनुदानमत्र / शिक्षालयेभ्यो मिलति व्ययार्थ व्युत्पन्नछात्राय च छात्रवृत्तिः // 6 // अर्थ-इस राज्य का प्रमुख अङ्ग शिक्षा की व्यवस्था है. राज्य की ओर से शिक्षा संस्थाओं को अनुदान यहां मिलता है और व्युत्पन्नमति वाले छात्रों के लिये छात्रवृत्ति भी मिलती है. // 68 // આ રાજ્યનું મુખ્ય અંગ શિક્ષણની વ્યવસ્થા છે. રાજ્ય તરફથી શિક્ષણ સંસ્થાઓને અનુદાન મળતું હતું. અને વ્યુત્પન્ન બુદ્ધિશાળી વિદ્યાર્થિઓને છાત્રવૃત્તિ પણ મળતી હતી. 68 सेनाविभागोऽपि सुरक्षितोऽस्ति सुशिक्षितो सोऽदयनीयवृत्तिः प्रजापरित्राणकृतेऽत्र बद्धकक्षः स उत्कोच विहीनकृत्यः / / 69 अर्थ-इस राज्यका जो सेना विभाग है वह सुरक्षित एवं सुशिक्षित है. यह दयनीय वृत्तिवाला नहीं है. प्रजाजनों के रक्षा करने में यह सदा कटिबद्ध रहता है. और इसके उपलक्ष्य में वह प्रजाजनों से लांच धूम नहीं चाहता है. // 69 // આ રાજ્યનો જે સેના વિભાગ છે તે સુરક્ષિત અને સુશિક્ષિત છે. એ દયનીય–દયા ઉપજાવે તેવી દશા વાળા નથી. પ્રજાજનોનું રક્ષણ કરવામાં તે હર હંમેશા કટિબદ્ધ રહે છે. અને તેના બદલામાં તે પ્રજા પાસેથી લાંચ રૂશ્વત ઈચ્છતા નથી. 6 લા पदे पदे वैद्यजनाश्रयोऽत्र वसन्ति यस्मिन् सुरवैद्यतुल्याः वैद्या अवन्ध्योषधयश्च येषां कीर्तिनुगातुं ह्यमरालयोऽभूत // 70 //