________________ लोकाशाहरिते. अर्थ-यह नरेश कभी तो उस अपनी रानी के साथ जिन में भ्रमरों की झंकार हो रही है और जो साक्षात् काम के मन्दिर तुल्य सुन्दर हैं ऐसे कदली गृहों में क्रीडा किया करता // 6 // તે રાજા કોઈ વાર તે પિતાની રાણી સાથે જેમાં ભમરાઓનો ગુંજારવ થતો રહે છે અને જે સાક્ષાત કામદેવના મંદીર સમાન સુંદર છે એવા કદલી બનેમાં કીડા કરતે હતે. 63 इत्थं प्रियां स्वां विविधैरुपायैर्मनो विनोदार्थप्रसौ प्रयोगै : चिरं मृगाक्षी रमयन् स भूपः धर्म न नैनं विजही कदाचित् // 6 // अर्थ-इस प्रकार मनो विनोद के लिये अनेक उपायों एवं प्रयोगों से अपनी मृग की जैसी आखों वाली प्रिया के साथ चिरकालतक आनन्दानुभव करते हए नरेश ने अपने धर्म को-कर्तव्य को कभी भी नही छोडा // 64 // આ પ્રમાણે મનના આનંદ માટે અનેક પ્રકારના ઉપાયે અને પ્રગોથી મૃગના જેવા નેત્રવાળી પિતાની પ્રિયાની સાથે લાંબા સમય પર્યન્ત આનંદાનુભવ કરતાં રહેવા છતાં એ રાજાએ પોતાના કર્તવ્ય પાલનને કોઈ સમયે ત્યાગ કરેલ નથી. 64 अपास्तषड्वर्गरिपुः स वीरो यदा कदाचित्पविर्त्य रूपम् / रात्री प्रजा वृतमसौच वेत्तुं बभ्राम स शासित आत्मदेशे // 65 // अर्थ-जब कभी यह नरेश कि जिसने अपने अन्तरङ्ग के 6 शत्रुओं पर विजय पा ली है रूप को परिवर्तित कर प्रजाजनों के वृत्त को जानने के लिये रात्रि के समय अपने द्वारा शासित स्थानों में घूमता रहता था // 65 // જેણે પિતાના અંતરંગના છ શત્રુઓ ઉપર વિજય મેળવ્યો છે એવો એ રાજા પિતાને વેશ પલ્ટ કરીને પ્રજાજનોના વ્રત્તાંતને જાણવા માટે રાત્રિના સમયે પોતે શાસિત કરેલ થામાં ફરતો હતો. 65 क्षीरं पयोऽपास्य यथैव हंसो गृह्णात्ययं नीतिविदां वरेण्यः। तथैव दुष्टान परिहाय शिष्टान ररक्ष रक्षानिरतो महीपः // 66 // अर्थ-जिस प्रकार हंस पानी को दूर करके क्षीर को ग्रहण करता है उसी प्रकार नोति विज्ञों के मध्य में विशेष विशारद एवं प्रजा के रक्षण करने में लवलीन यह नरेश भी दुष्टों को छोडकर शिष्टजनों की रक्षा करता था. // 66 // જેમ હંસ પાણીને અલગ કરીને દૂધ ગ્રહણ કરે છે, એ જ પ્રમાણે નીતિજ્ઞોમાં વિશેષજ્ઞ અને પ્રજાના રક્ષણ કરવામાં દત્તચિત એ એ રાજા દુષ્ટોથી સજજનોનું રક્ષણ रोहता. // 66 //