________________ द्वितीयः सर्गः कृष्णाः कचा नान्यगुणाश्च मन्दा गति न बुद्धि ननु नाभिगर्त्तः / नीचो न वृत्तं कुटिलालकालिईत्ति न सद्भाव विनिर्मितायाः // 60 // अर्थ-सद्भावों से निर्मित हुई उस महारानी के बाल ही कृष्ण काले थे. अन्य गुण कृष्ण-पापों की कालिमावाले नहीं थे, गति में ही उसकी मन्दता थी, बुद्धि में मन्दता नहीं थी, नाभि गर्त में ही नीचता-गहराई थी, वृत-चरित्र में-ओछापन नही था' केशो की पंक्ति में ही कुटिलता-टेडापन थी, वृत्ति में कुटिलता नहीं थी, // 6 // સભાવથી નિર્માણ થયેલ એ મહારાણીના કેશ કાળા હતા. અન્ય ગુણે કૃષ્ણ એટલે કે પાપથી ખરડાયેલ કાલિમાવાળા ન હતા. તેની ગતિમાં જ મંદપણું હતું. બુદ્ધિમાં મંદપણું ન હતું. નાભિમાં જ નીચપણું હતું. ચારિત્રમાં હકાપણું ન હતું. કેશ સમૂહમાં જ વપણું હતું. વર્તનમાં વકતા ન હતી. 6 વ્યા गत्या विलज्जीकृतहंसहंसी शीलेन साऽधस्कृतविष्णुवामा / . स्वरेण वा न्यकृत केकिकान्ता स्वरूप तस्तजित कामभामा // 6 // ___अर्थ-उसने अपनी गति से तो राजहंसी को, स्वरूप से रति को, शीलसे लक्ष्मी को, और स्वर से कोयल को लजित करदिया था // 61 // - તેણે પોતાની ગતિથી રાજહંસીને, સ્વરૂપથી રતિને, શીલથી લક્ષ્મીને, અને સ્વરથી કોયલને શમાવી દીધા હતા. 6 લા तदङ्गना लाभवशान्प्रकर्षा हर्षोभवत्तस्य नृपालभोलेः सर्वेन्द्रियग्रामसुखस्य लाभः पुण्यादृतेनैव कदापि पुंसाम् / / 62 // अर्थ-उस नृपतियों के मुकुट रूप नरेश को उस अङ्गना की प्राप्ति से अत्यन्त हर्ष था, सच बात है-समस्त इन्द्रियों को जिससे सुख की प्राप्ति हो ऐसी वस्तु का लाभ जीवों को विना पुण्य के नहीं होता है // 2 // રાજાઓના મુગટરૂપ, એ રાજાને તે સ્ત્રી રત્નની પ્રાપ્તિથી ઘણો જ આનંદ હતે. ખરૂં જ છે કે-સઘળી ઈનિદ્રયને જેનાથી સુખની પ્રાપ્તિ થાય એવી વસ્તુઓનો લાભ જેને પુથ વિના થતો નથી. દરા तद्भामया सार्धमसौ ततान केलि कदाचित्कदलीवनेषु / भ्रमद्विरेफवनिझंकृतेषु प्रद्युम्नधिष्ण्येष्विव सुन्दरेषु // 63 //