________________ लोकाशाहचरिते તે મહારાણી રાજ્ય કાર્યના સંચાલનમાં રાજાને મંત્રી સમાન ઉપયોગી થતી, કારણ કે તે એ કાર્યમાં વિશેષ પ્રવીણ હતી. રાજ્ય સંચાલનમાં જે દો હોય છે તેનાથી તે રહિત હતી. આન્ધીક્ષિકી વિગેરે વિદ્યાઓમાં નીતિમાં તે પ્રવીણ હતી. તેથી તે વિશેષ રૂપે વખાણવા લાયક હતી. પ૬ सा शारदीयाम्बर कान्तिकान्ता सर्वेन्द्रियाणा ममितं प्रसौख्यम् / समर्पयन्ती स्वविलासभाव रजायता स्यामिता मृगाक्षी // 57|| - अर्थ-शरत्कालीन मेघ की कान्ति के जैसी सुहावनी वह महारानी समस्त इन्द्रियों के उत्कृष्ट सुख को अपने विलास भावों द्वारा अपने पतिदेव के लिये समर्पण करती हुई उन्हें बहुत 2 रुचिकर हुई // 57 // શારદીય મેઘની કાન્તિના જેવી સોહામણી તે મહારાણી ઈન્દ્રિયજન્ય ઉત્કૃષ્ટ સુખ પિતાના વિલાસ ભાવ દ્વારા પિતાના પતિને સમર્પણ કરીને તેમને તે અધિકાધિક પ્રીતિકર બની પછી अनङ्गकस्यापि विमर्दयन्ती सा राजराज्ञी मदनाभिमानम् / अन्तःपुरस्त्रीषु ररान राज्ञा प्रधानपट्टे समुदाऽभिषिक्ता // 58 // अर्थ-काम देव के मदोन्मत्त करने के अभिमान को चूर चूर करने वाली भी वह महारानी अन्तःपुरकी स्त्रियों के बीच में राजा के द्वारा बडे हर्ष के साथ प्रधान पद पट्टदेवी पद पर अभिषिक्त की गई // 58 // કામદેવના બીજાને મદન્મત્ત કરવાના અભિમાનના ચૂરેચૂરા કરનારી તે મહારાણીને અતઃપુરની સ્ત્રીની વચમાં રાજાએ ઘણું જ હર્ષની સાથે પરાણના સ્થાન પર અભિષિક્ત કરી. 58 केशेषु कायं च तनौ तनुत्वमधस्तनत्वं ननु नाभिगर्ते / भ्रुवोश्च वक्रत्वमपि प्रयाणे सा मंदिमानं दधती विरेजे // 59 / / अर्थ-यद्यपि उस महारानी के बालों में कालापन था शरीर में पतलापन था, नाभिकुंभरूपी गड्ढे में अधस्तनता थी, दोनों भ्रुओं में टेढापन था, और प्रयाण में मंदता थी तब भी वह बडी अच्छी लगती थी, // 59 // તે રાણીના વાળમાં શ્યામપણું હતું. શરીરમાં પાતળાપણું હતુ. નાભિકુંડ રૂપી ખાડામાં નીચાપણું હતું. બેઉ બુકટિમાં વાંકાંપડ્યું હતું. અને ચલનમાં મંદંપણું હતુ તેથી તે ઘણી જ મનોરમ્ય જણાતી હતી. પેલા