________________ द्वितीयः सर्गः इतना अधिक सतुष्ट होता कि जैसा चक्रवर्ती अपनी निधि को देखकर संतुष्ट * होता है // 53 // ક્રિયા અને આચાથી શુદ્ધ બુદ્ધિવાળી સખિયોથી યુક્ત પાર્થ ભાગ વાળી અને સલw હાસ્યયુક્ત મુખવાળી સ્વ પત્નિને જોઇને તે રાજા એટલે પ્રસન્ન થતો કે જેમ ચકવતિ પિતાને નિધિ (ખજાનો) જોઈને પ્રસન્ન થાય. આપવા सा लीलया सुभ्रुविलासलासैहोसैश्च मन्दस्मितभाषणैश्च / जहार चेतो वसुधाधिपस्य कृशोदरी तुङ्ग कुचाग्रनम्रा // 54 // अर्थ-उस कृशोदरी महारानी ने कि जो उन्नतकुचों के भार से झुकसीगई है. पर्वत के जैसे अपनी लीला से, सुभ्रुओं के विलासों से, लालों से नृत्यों से हास्य से और मन्दस्मित युक्त बातचीत से नरेश के मन को विमोहित कर लिया // 54 // કશેદરી એ મહારાણીએ કે જે ઉન્નત કચયુગ્મના ભારથી નમી ગયેલ છે તેણે પિતાની લીલાથી નેત્રના વિલાસોથી, નૃત્યથી, હાસ્યથી અને મંદ હાસ્ય યુક્ત વાર્તાલાપથી તે રાજાનું મન પોતાની પ્રત્યે આકર્ષી લીધું હતું. 54 त्रैलोक्यसौन्दर्यमणेः करण्डं कलेवरं कामनिधानमस्याः। दौवारिकाभ्यामिव तत्स्तनाभ्यां संरक्ष्यते वापि च वप्र काञ्च्या // 55 // अर्थ-उस महारानी का शरीर त्रिलोकगत सौन्दर्यरूपी मणिका पिटारा था और कामदेव का खजाना था अतः वह द्वारपाल के जैसे स्तनों द्वारा और कांचीरूप कोट के द्वारा सुरक्षित रहता था // 55 // એ મહારાણીનું શરીર ત્રણે લોકમાં રહેલ સૌંદર્યના પટારા રૂપ હતું. અને કામદેવના ખજાના રૂપ હતું. તેથી વાવ જેમ કિનારા રૂપ કેટથી રક્ષાય છે તેમ રતનરૂપી દ્વારપાલોથી સુરક્ષિત હતું. પણ विद्वत्तराज्याप्त समस्तविद्या सा भूपतेः प्रीणित पोष्यवर्गा / श्रेयस्तरापास्तसपस्तदोषा बभूव मंत्रीव सुराज्यकार्ये // 56 // अर्थ-वह राज्यकार्य के संचालन में नरेश को मंत्री के जैसा काम देती थी. क्योंकि वह उस कार्य में विशेष विदुषी थी। राज्य संचालन में जो दोष होते हैं वह उनसे विहीन थी. साधक आन्वीक्षिकी आदि विद्याओं में-नितियों में वह निपुण थी अतः वह विशेष 2 सराहने लायक थी // 56 //