________________ 56 लोकाशाहचरिते શબ્દોની સિદ્ધિ કરવામાં કોઈવાર નવા નવા છંદોની રચના કરવામાં અને કોઈ વાર કાવ્ય. શાસ્ત્રના આનંદમાં વીતાવતા હતા. પણ शची शचीशस्य रतिः स्मरस्य रामस्य सीतेव भुवोऽस्य भर्तुः / बभूव राज्ञी स्मरमानही प्रिया क्रियाचारविशुद्धबुद्धिः // 51 // अर्थ-जिस प्रकार इन्द्र के इन्द्राणी, कामके रति, और रामके सीता प्रिय थी उसी प्रकार इस नरेश को अपनी रानी प्रिय थी वह इतनी सुन्दर थी कि उसके समक्ष कामदेव का मान गलित हो जाता था. उसकी बुद्धि क्रिया और आचार से विशेष शुद्ध थी // 51 // જે પ્રમાણે ઇંદ્રને ઈન્દ્રાણી, કામદેવને રતિ, અને રામચંદ્રને સીતાજી પ્રિય હતાં એજ પ્રમાણે આ રાજાને પિતાની રાણી પ્રિય હતી. તે એટલી સુંદર હતી કે તેની સામે કામદેવનું રૂપ તુચ્છ લાગતું હતું, તેની બુદ્ધિ ક્રિયા અને આચાથી વિશેષ શુદ્ધ હતી. પ૧ पराङ्गनालिङ्गनपापताणत् क्षयीकलङ्की शशभृन्नकोऽपि / सदागति र्गन्धरणापहाराद्विरूप मूर्तिश्चल एव नान्यः // 52 // अर्थ-उस नरेश के राज्यकाल में दूसरे की अङ्गना के आलिङ्गन करने रूप पापके ताप से क्षयी-अपनी कलाओं से घटनेवाला-और कलङ्क-वाला चन्द्रमाही था, वहां के मनुष्य न क्षयी-क्षयरोगवाले थे. और न कलङ्गवाले थे. तथा गन्ध गुणके चुराने के कारण सदागति-वायु ही विरूपमूर्ति-रूपरहित स्वरूप वाला था. वहां का कोई भी मनुष्य न विरूपमूर्ति-सुन्दर रूप से विहीन शरीरवाला था और न चल-नटखटी ही था. // 52 // એ રાજાના રાજ્ય કાળમાં અન્યની પત્નીને આલિંગન કરવા રૂપ પાપના તાપથી ક્ષયી-ક્ષયરેગ વાળો (પિતાની કળાઓને ઘટવાથી) અને કલંક વાળે ચંદ્ર જ હતે. ત્યાંના મનુષ્ય ક્ષયરોગ વાળા કે કલંક વાળા ન હતા. તથા ગંધ ગુણને એવાને કારણે પવન જ વિરૂપમૂર્તિરૂપ વિનાના સ્વરૂપ વાળો અને ચંચલ હતો, ત્યાંના કેઈ મનુષ્ય વિરૂપમૂર્તિ–સુંદરરૂપ રહિત શરીર વાળા ન હતા. તથા ચંચલ-નટખટ પણ ન હતા. પરા प्रियां क्रियाचार विशुद्धबुद्धिं हियाञ्चितस्मेरमुखी निरीक्ष्य / . तुतोष चक्रीव निधिं महीपः सखीजनैः सेवितपार्श्वभागाम् // 53 // अर्थ-क्रिया और आचार से विशुद्ध मतिवाली सखियों से युक्त पार्श्व भागवाली एवं लज्जा सहितमुसक्यान युक्त मुखवाली प्रिया को देखकर नरेश