________________ 48 लोकाशाहचरित ____ अर्थ-जहां पर मनुष्यों के निपातका-पतनका कारण केवल-स्मर-कामदेव ही है , प्राणों का अन्त करने वाला पापी यमराज ही है, और वही लोगों को भवका दाता है. याचना करने में तत्पर केवल चातक ही है तथा वहां यदि कोई नपुंसक है तो वह मन ही है. वहां के मनुष्य ऐसे नहीं है // 38 // જ્યાં મનુષ્યના પતનનું કારણ કેવળ કામદેવ જ છે, પ્રાણના અંત કરનાર યમરાજ જ પાપી છે, અને એ જ લેકોને ભય ઉપજાવનાર છે, યાચના કરવામાં તત્પર કેવળ ચાતક જ છે. અને ત્યાં જે કઈ નપુંસક હોય તે તે મન જ છે. અન્ય કોઈ તેવા હેતા નથી. શ૩૮ द्वेषः परं मण्डलमण्डलेषु करेणु कंठीरवयोर्विरोधः। मिथो विवादः प्रतिवादिवादि प्रवादकाले खलु यत्र संस्थः // 39 // अर्थ-जहां परस्पर में द्वेष केवल कुत्तों में ही है मनुष्यों में नहीं विरोध केवल हाथी और सिंह में ही है और प्राणियों में नहीं आपस में विवाद वादी और प्रतिवादी में ही पाया जाता है. अन्य किसी भी प्राणी में नहीं॥३९॥ જ્યાં એકબીજા પ્રત્યે દ્વેષ કેવળ કુતરાઓમાં જ છે. મનુષ્યમાં નથી વિરોધ કેવળ હાથી અને સિંહમાં જ છે. અન્ય પ્રાણીમાં નહી. પરસ્પરને વિવાદ કેવળ વાદી પ્રતિવાદીમાં જ જણાય છે બીજા કોઈ પણ પ્રાણીમાં નહીં હટા अथा भवद्भपगुणाभिरामश्चौहाणवंश्यो नृपतिर्नराणः। यत्कीर्ति-पुंजेन विलज्जितोऽभूद्रविः सदाशीतलताविहीनः // 40 // अर्थ-उस सिरोही राजधानी के शासक चौहाण वंशीय राजा नराण थे. इनकी कीर्ति के पुंजने सूर्य को भी लजित कर दिया था इसीलिये वह सदा के लिये शीतलता से विहीन हो गया है // 40 // એ શિરોહી રાજધાનીનું શાસન કરનાર ચૌહાણ વંશના નરાણ નામના રાજા હતા. તેમની કીર્તિના પુજે સૂર્યને પણ શરમાવી દીધેલ તેથી જ તે સદા શીતલપણાથી રહિત થયેલ છે. 40 प्रचण्डदोर्दण्डमयेन यस्य पलायमानारि चमून लेभे। दुर्ग, परंसाथ दिगन्तराले आश्वलेभे ननुदुर्गमार्गम् // 41 // . अर्थ-जिसके प्रथल बाहु बलके भय से खदेडी गई शत्रु सेना ने.पुन:-अ. पने 2 किलों पर तो कब्जा नहीं कर पाया केवल उसने दिगन्तराल में आश्वस्त होकर दुर्गम मार्ग का ही सहारा लिया // 41 //